________________
૨૪૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
ततो येन मया सर्वमिदं भावार्थसंयुतम् ।
बुद्धं सोऽहं नृपं सैन्यं, भोत्स्ये नास्त्यत्र संशयः ।।१०५।। શ્લોકાર્ચ -
તેથી જે કારણથી સર્વ આ મારા વડે વિમર્શ વડે, ભાવાર્થસંયુક્ત બોધ કરાયો. તે હું રાજાનો, સેન્ચનો બોધ કરીશ એમાં રાજાનો-સૈન્યનો બોધ થશે એમાં, સંશય નથી. ll૧૦પી.
चारित्रधर्मराजवर्णनं दानादीनि वक्त्राणि
શ્લોક :
ततश्चबोधावष्टम्भतुष्टात्मा, स प्राह निजमातुलम् । माम! वर्णय राजानं, येनाहमवधारये ।।१०६।।
ચારિત્રધર્મરાજાનું વર્ણન તેના દાનાદિ મુખો શ્લોકાર્ચ -
અને ત્યારપછી બોધના નિર્ણયથી તુષ્ટ થયેલો તે=પ્રકર્ષ, પોતાના મામાને=વિમર્શને, કહે છે. હે મામા ! રાજાનું વર્ણન કરો. જેથી હું અવધારણ કરું. ll૧૦૬ll શ્લોક :
ततस्तन्मातुलेनोक्तं, वत्स! योऽयं नराधिपः ।
लोके चारित्रधर्मोऽयं, प्रसिद्धोऽत्यन्तसुन्दरः ।।१०७।। શ્લોકાર્ય :
ત્યારપછી તેના મામા વડે કહેવાયું. હે વત્સ ! લોકમાં જે આ રાજા છે. આ ચારિત્રધર્મ અત્યંત સુંદર પ્રસિદ્ધ છે. ll૧૦૭ll શ્લોક :
अनन्तवीर्यो विख्यातः, प्रगुणो जगते हितः ।
સમૃદ્ધ શતામ્યાં , સેવ: સર્વUT : ૨૦૮ શ્લોકાર્થ :
અનંતવીર્યવાળો, વિખ્યાત, પ્રકૃષ્ટ ગુણવાળો, જગતને માટે, હિત, કોશદંડથી સમૃદ્ધ સર્વ ગુણોનું ખાણ જાણવો. II૧૦૮ll