________________
૨૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
अहो रम्यमिदं जैनं, पुरं यत्रेदृशः प्रभुः ।
ईदृशो मण्डपो लोका, वास्तव्या यत्र चेदृशाः ।।१५।। શ્લોકાર્ચ -
અહો, આ જૈનપુર રમ્ય છે. જ્યાં આવા પ્રભુ, આવો મંડપ, જેમાં આવા પ્રકારના વાસ્તવ્ય વસનારા, લોકો છે. II૧૫ll બ્લોક :
एवं च स्थितेयत्रेदृशं पुरं माम! विवेकवरपर्वते ।
किं सोऽयं भवचक्रेऽत्र, वर्तते दोषपूरिते ।।१६।। શ્લોકાર્ચ -
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે હે મામા ! જે વિવેકપર્વત ઉપર આવું નગર છે શું દોષપૂરિત ભવચક્રમાં તે આ વર્તે છે જેનપુર વર્તે છે? II૧૬II. શ્લોક :
विमर्शेनोदितं वत्स! यस्मिन्नेष महागिरिः ।
वर्तते तदहं वक्ष्ये, स्थानमस्य निशामय ।।१७।। શ્લોકાર્ય :વિમર્શ વડે કહેવાયું. હે વત્સ! જેમાં જે સ્થાનમાં, આ મહાગિરિ વર્તે છે તેને હું કહીશ. આના સ્થાનને તું સાંભળ=વિવેક નામના પર્વતના સ્થાનને તું સાંભળ. II૧ના શ્લોક :
चित्तवृत्तिमहाटव्यां, वर्तते परमार्थतः ।
भवचक्रे तु विद्वद्भिपचारेण कथ्यते ।।१८।। શ્લોકાર્ચ -
ચિતરૂપી મહાઇટવીમાં પરમાર્થથી વર્તે છે=વિવેક નામનો પર્વત વર્તે છે. વળી, ઉપચારથી વિદ્વાનો વડે ભવચક્રમાં કહેવાય છે=ભવચક્રમાં વિવેક નામનો મહાપર્વત છે એમ કહેવાય છે. ૧૮ll