________________
૧૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
વળી, હે ભદ્ર ! શિખરસ્થાયી આ સત્પર પરમાર્થથી સર્વદા અપટુત અનુત્પન્ન શાશ્વત છે= પરમાર્થથી નાશ ન પામે તેવું અને ક્યારેય ઉત્પન્ન ન થાય તેવું શાશ્વત છે. II૬૬ll શ્લોક :
प्रकर्षेणोदितं माम! येऽमीभिः परिकल्पिताः ।
સ્વવૃધ્ધા નિવૃત, નો પુનિવસિfમઃ પાદુકા. શ્લોકાર્ચ -
પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! પુરનિવાસી એવા આ લોકો વડે તે તે દર્શનવાળા લોકો વડે, જે સ્વબુદ્ધિથી નિવૃતિના માર્ગો પરિકલ્પિત કરાયા. ll૧૭ll શ્લોક :
तानहं श्रोतुमिच्छामि, प्रत्येकं सकुतूहलः ।
ततो मेऽनुग्रहं कृत्वा, भवानाख्यातुमर्हति ।।६८।। શ્લોકાર્થ :
કુતૂહલથી સહિત એવો હું=જિજ્ઞાસાથી સહિત એવો હું, તેઓના પ્રત્યેકનેeતે તે દર્શનના કલ્પિત માર્ગોના પ્રત્યેકને, સાંભળવા ઈચ્છું છું. તેથી મારા ઉપર અનુગ્રહ કરીને તમે કહેવા માટે યોગ્ય છો તેઓના કલ્પિત માર્ગને કહેવા માટે યોગ્ય છો. ll૧૮ શ્લોક :
विमर्शः प्राह यद्येवं, ततः कृत्वा समाहितम् ।
चेतस्त्वं वत्स! बुध्यस्व, मार्गान्वक्ष्ये परिस्फुटम् ।।६९।। શ્લોકાર્ય :
વિમર્શ કહે છે – જો આ પ્રમાણે છે તે તે દર્શનના કલ્પિત મોક્ષમાર્ગને સાંભળવાની તને ઈચ્છા છે એ પ્રમાણે છે, તો ચિત્તને સમાહિત કરીને ચિત્તને એકાગ્ર કરીને, હે વત્સ ! તું બોધ કર. હું માગને પરિસ્ફટ કહું છુંeતેઓના માર્ગોને હું સ્પષ્ટ કહું છું. ll૯ll
નૈયાયિનમ્ तत्र नैयायिकैस्तावदेष कल्पितो वत्स! निर्वृतिमार्गः, यदुत-प्रमाणप्रमेयसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वाभासच्छलजातिनिग्रहस्थानानां तत्त्वपरिज्ञानानिःश्रेय