________________
૧૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક :
अनेनोपार्जितस्योच्चैर्धनस्य विनियोजनम् ।
स राजा कुरुते नित्यं, सुन्दरेतरवस्तुषु ।।३७।। શ્લોકાર્થ :
આના દ્વારા=મહામોહ દ્વારા, ઉપાર્જિત ધનનું તે રાજા કર્મપરિણામ રાજા, નિત્ય સુંદરઅસુંદર વસ્તુઓમાં અત્યંત વિનિયોજનને કરે છે. I3ી. શ્લોક :
अयं हि विग्रहाऽऽरूढः, सदाऽऽस्ते विजिगीषया । स तु भोगपरो राजा, न जानात्येव विग्रहम् ।।३८।।
બ્લોકાર્ધ :
વિગ્રહમાં આરૂઢ એવો આ=મહામોહ, સદા જીતવાની ઈચ્છાથી રહે છે. વળી ભોગમાં તત્પર એવો તે રાજા=કર્મપરિણામ રાજા, વિગ્રહને જાણતો નથી. ll૩૮ll શ્લોક -
एवं च स्थितेएष वत्स! करोत्याज्ञां, भक्तिनिर्भरमानसः ।
तस्य किं तु ततो भिन्नं, नात्मानं मन्यते नृपः ।।३९।। શ્લોકાર્થ :
આ પ્રમાણે સ્થિત હોતે છતે હે વત્સ પ્રકર્ષ ! ભક્તિનિર્ભર માનસવાળો આ મહામોહ તેની આજ્ઞાને કરે છેઃકર્મપરિણામ રાજાની આજ્ઞાને કરે છે પાલન કરે છે. પરંતુ રાજા=મહામોહ, તેનાથી=કર્મપરિણામ રાજાથી, પોતાને ભિન્ન માનતો નથી. II3II.
બ્લોક :
अन्यच्चयदृष्टं भवता पूर्वं, महामोहपुरद्वयम् ।
तत्कर्मपरिणामेन, भटभुक्त्याऽस्य योजितम् ।।४०।। શ્લોકાર્ચ - અને બીજું, તારા વડે પૂર્વે જે મહામોહ પુરદ્વય જોવાયાં=રાજસચિત અને તામસચિત્ત નામનાં