________________
૧૩૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
સંસારી જીવોનાં શરીરોમાં યોગીપણાથી પ્રવેશ કરેલી આકરુજા, વીર્યથી પોતાના વીર્યથી સ્વાથ્યનું હનન કરીને અત્યંત પીડાને કરે છે. ll૧૫૪ll. બ્લોક :
ज्वराऽतिसारकुष्ठार्शःप्रमेहप्लीहधूमकाः । अम्लकग्रहणीश्वाकहिक्काश्वासक्षयभ्रमाः ।।१५५ ।। गुल्महद्रोगसंमोहहल्लासानाहकम्पकाः । कण्डूकोष्ठारुचीशोफभगन्दरगलामयाः ।।१५६।। पामाजलोदरोन्मादशोषवीसर्पच्छर्दयः । नेत्ररोगशिरोरोगविद्रधिप्रमुखा भटाः ।।१५७।। सर्वेऽप्यस्याः परीवारः, स्वात्मभूतो महाबलः ।
यत्प्रभावादियं वत्स! रुजा जेतुं न पार्यते ।।१५८।। चतुर्भिः कलापकम्।। શ્લોકાર્ધ :
જ્વર, અતિસાર, કુષ્ઠ, અર્શ=મસા, પ્રમેહ, પ્લીહ, ધૂમકા, અમ્લક સંગ્રહણી, શૂલ, હિક્કા, શ્વાસ, ક્ષય, ભ્રમ, ગુલ્મ, હૃદરોગ, સંમોહ, હલાસા=સખત હેડકી, નાહ=ગ્રહણી, કમ્પક, કંડૂકપણજ, કોષ્ઠ, અરુચિ, સોઝા, ભગંદર, ગલામય ગળાનો વ્યાધિ, પામા=ખસ, જલોદર, ઉન્માદ, શોષ, વીસર્પ, છન્દ=શરદી, નેત્રરોગ, શિરોરોગ, વિદ્રધિ વગેરે ભટો સર્વ પણ આનોકરુજાનો, પરિવાર સ્વ-આભભૂત મહાબલ છે જેના પ્રભાવથી આ રજા હે વત્સ ! જીતી શકાતી નથી. ll૧૫૫થી ૧૫૮l શ્લોક :
अस्ति नीरोगता नाम, वेदनीयाख्यभूपतेः ।
पदातिनेह सातेन, प्रयुक्ता भवचक्रके ।।१५९।। શ્લોકાર્ચ -
વેદનીય નામના રાજાના પદાતિ એવા શાતા વડે અહીં ભવચક્રમાં નીરોગતા પ્રયુક્ત કરાઈ. ll૧૫૯ll
શ્લોક :
सा वर्णबलसौन्दर्यधीधृतिस्मृतिपाटवैः । परीता कुरुते लोकं, सुखसन्दर्भनिर्भरम् ।।१६० ।।