SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : સ્વપાપના સમૂહથી પૂરિત એવો કપોતક આમનાથી=જુગારીઓથી, નાથવા માટે સમર્થ નથી. ક્ષદ્ર એવા વિતર્કોના કલ્લોલોથી કેવલ પરિતાપ પામે છે. ગરપII શ્લોક : प्रकर्षः प्राह न ज्ञातं, किमनेन तपस्विना । द्यूतं हि देहिनां लोके, सर्वानर्थविधायकम् ।।२६।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. આ તપસ્વી વડે શું જણાયું નથી. દિ=જે કારણથી, લોકમાં જીવોને ચૂત=જુગાર, સર્વ અનર્થને કરનારું છે ? ll૨૬ શ્લોક : धनक्षयकरं निन्द्यं, कुलशीलविदूषणम् । પ્રસૂતિઃ સર્વપાપાનાં, નો નાથવારા પારકા શ્લોકાર્થ : ધનના ક્ષયને કરનારું, નિંધ, કુલના શીલમાં વિદૂષણ, સર્વ પાપોની પ્રસૂતિ, લોકમાં લાઘવનું કારણ. ll૧૭ના શ્લોક : संक्लिष्टचेतसो मूलमविश्वासकरं परम् । पापैः प्रवर्तितं द्यूतं, किमनेन न लक्षितम्? ।।२८।। બ્લોકાર્ધ : સંક્લિષ્ટ ચિત્તનું મૂલ, કેવલ અવિશ્વાસને કરનારું, પાપીઓ વડે ચૂત પ્રવર્તિત છે. શું આના વડે જણાયું નથી ? કપોતક વડે જણાયું નથી ? ll૨૮ll શ્લોક : विमर्शेनोदितं वत्स! महामोहमहीपतेः । वराकः किं करोत्येष, यो वशः सैन्यवर्तिनः ।।२९।। શ્લોકાર્ચ : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! સૈન્યમાં રહેલા મહામોહપતિને વશ જે આ બિચારો શું કરે? Il૨૯ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy