________________
ભવચક્ર નગર
શોક
ભવસ્થા
કષાય
(૧) જ્ઞાનસંવરણ
(૨) દર્શનાવરણ
(૩) વેદનીય
(૪) આયુષ્ય (૫) નામ (૬) ગોત્ર
(૭) અંતરાય
લોલાક્ષ
રિપુકંપન
રિત લલિતા
મતિકલિત
ધનગર્વ
શેઠ
દુષ્ટશીલ
મદનમંજરી
કુંદકલિકા
ચંડ
રમણ
કપોતક ધનેશ્વર
લલન
દુર્મુખ
-
-
viii
મકરધ્વજ પાસે બેઠેલ પાંચમાનો એક પુરુષ શોકની ભાર્યા
સોળ બાળકો રાગકેસરી અને દ્વેષગજેન્દ્રના છોકરાઓ
(૧) અનંતાનુબંધી-૪
(૨) અપ્રત્યાખ્યાનીય-૪
(૩) પ્રત્યાખ્યાનીય-૪ (૪) સંજ્વલન-૪
સાત રાજાઓ
પાંચ પરિવારથી યુક્ત રાજા (મોહ રાજાનો મિત્ર રાજા) નવ પરિવારથી યુક્ત રાજા (મોહ રાજાનો મિત્ર રાજા) બેના પરિવારથી યુક્ત રાજા (મોહ રાજાનો મિત્ર રાજા) ચારના પરિવારથી યુક્ત રાજા મદદગાર મિત્ર રાજા
બેંતાલીસના પરિવારથી યુક્ત રાજા મોહ રાજાનો મિત્ર બેના પરિવારથી યુક્ત રાજા મોહ રાજાનો મિત્ર
પાંચના પરિવારથી યુક્ત રાજા મોહ રાજાનો મિત્ર
લલિતપુરનો રાજા
લોલાક્ષનો નાનો ભાઈ
રિપુકંપનની ભાર્યા
રિપુકંપનની બીજી ભાર્યા (પુત્રને જન્મ આપનાર) મિથ્યાભિમાનનો અંગભૂત મિત્ર
ધનગર્વી શેઠ
શેઠની પાસે આવનાર ચોર જાર
વૃદ્ધગણિકા
યુવાન ગણિકા, મદનમંજરીની દીકરી
કુંદકલિકાનો ભોગી-રાજપુત્ર
ગણિકારસિક યુવાન
જુગટા આસક્ત કુબેર સારથીનો પુત્ર
લલિતપુરનો પદભ્રષ્ટ થયેલો શિકાર-માંસનો શોખીન રાજા
વિકથા આસક્ત ચણકપુરનો સાર્થવાહ