________________
૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ ચતુર્થ પ્રસ્તાવ બ્લોક :
शैलराजो मृषावादं, ततश्चेत्थमभाषत ।
त्वं तावन्नरसुन्दर्याः, कुरु चित्तविरञ्जनम् ।।६।। શ્લોકાર્ચ -
અને તેથી શૈલરાજ મૃષાવાદને આ પ્રમાણે કહે છે – તું મૃષાવાદ, પ્રથમ નરસુંદરીના ચિત્તનું રંજન કર. llll. શ્લોક :
स्वयमेवाहमत्राऽर्थे, भलिष्यामि ततः परम् ।
मादृशा च कृते यत्ने, कीदृशं प्रेमबन्धनम् ? ।।७।। શ્લોકાર્ચ -
આ અર્થમાં તે બેના સંબંધને વિઘટન કરવાના અર્થમાં, ત્યારપછી હું સ્વયં જ ભળીશ=માનકષાય એવો હું ભળીશ. મારો યત્ન કરાય છતે પ્રેમનો બંધ કેવી રીતે રહે? II૭ll શ્લોક :
मृषावादस्ततः प्राह, नोत्साह्योऽहं भवादृशा ।
कृतमेव मया पश्य, एतस्याश्चित्तभेदनम् ।।८।। શ્લોકાર્ચ -
ત્યારપછી મૃષાવાદ કહે છે, તારા જેવા વડે હું ઉત્સાહ ઉત્સાહ કરવા યોગ્ય, નથી. મારા વડે મૃષાવાદ વડે, આનીનો ચિત્તભેદ કરાયો જ છે નરસુંદરીનો ચિત્તભેદ કરાયો જ છે, તે જો, IIટ. શ્લોક :
तदेवं मद्वियोगार्थं, ततस्तौ कृतनिश्चयो ।
शैलराजमृषावादी, पर्यालोच्य व्यवस्थितौ ।।९।। શ્લોકાર્ચ -
આ રીતે મારા વિયોગ માટે રિપુદારણના નરસુંદરીના વિયોગ માટે, કૃતનિશ્ચયવાળા એવા તે શૈલરાજ અને મૃષાવાદ બંને ત્યારપછી પર્યાલોચન કરીને રહ્યા. lill શ્લોક :
अहं तु तां समासाद्य, सद्भार्यां नरसुन्दरीम् । चिन्तयामि त्रिलोकेऽपि, प्राप्तं यत्सुन्दरं मया ।।१०।।