SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોક :1. તથાદિ क्वचित्प्रवर्तमानानां, देवताऽतिथिपूजने । केषाञ्चित्कारणं भक्तेर्जलशौचमनिन्दितम् ।।६३१।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – ક્યારેક દેવતા અને અતિથિ એવા સુસાધુના પૂજનમાં પ્રવર્તતા કેટલાક શ્રાવકોનું ભક્તિનું કારણ એવું જલશૌચ અનિંદિત છે. ll૧૩૧TI શ્લોક : केवलं नाग्रहः कार्यो, विदुषा तत्त्ववेदिना । तत्रैव जलजे शौचे, स हि मूर्खत्वकारणम् ।।६३२।। શ્લોકાર્ય : કેવલ તત્વના જાણનાર વિદ્વાને તે જ જલથી થનારા શોચમાં આગ્રહ કરવો જોઈએ નહીં. દિ=જે કારણથી, તે=જલથી થનારું શૌચ, મૂર્ણત્વનું કારણ છે. llઉરૂરી શ્લોક : તતશેएवं विशुद्धबुद्धीनां, जलशौचादि कुर्वताम् । संज्ञानपरिपूतानां, तेषां तात ! महात्मनाम् ।।६३३।। याप्येषा कथिता पूर्वमिहामुत्र च दुःखदा । जुगुप्सा साऽपि नष्टत्वान्नैव बाधाविधायिका ।।६३४ ।। युग्मम् ।। શ્લોકાર્ય : અને તેથી=વલ દ્રવ્ય શૌચમાં આગ્રહ કરવો ઉચિત નથી તેથી, વિશુદ્ધ બુદ્ધિવાળા, જલશૌચાદિને કરતાં, સંજ્ઞાથી પરિપૂત=સમ્યજ્ઞાનથી યુક્ત એવા તે મહાત્માઓને હે તાત !=પ્રકર્ષ ! જે આ પૂર્વમાં આ લોક અને પરલોકમાં દુઃખને દેનારી જુગુપ્સા કહેવાઈ તે પણ નષ્ટપણું હોવાને કારણે બાધાન કરનારી નથી જ. II૬૩૩-૧૩૪ll શ્લોક : यावप्येतौ जगच्छत्रू, पूर्वं व्यावर्णितौ मया । ज्ञानसंवरणो राजा, दर्शनावरणस्तथा ।।६३५ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy