SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ અપ્રમાદીઓની મોહ આદિ નાશ કરનારી ભાવનાઓ શ્લોકાર્ચ - જે કારણથી જેઓ ઘીર, શ્રદ્ધાસંશુદ્ધ બુદ્ધિવાળા છે તેઓ નિર્મલ માનસવાળા સતત આ પ્રમાણે જગતનું સ્વરૂપ ભાવન કરે છે. ll૧૭૪ll શ્લોક : થ?अनादिनिधनो घोरो, दुस्तरोऽयं भवोदधिः । राधावेधोपमा लोके, दुर्लभा च मनुष्यता ।।५७५ ।। બ્લોકાર્ધ : કેવી રીતે ભાવન કરે છે? એથી કહે છે – અનાદિ નિધન=અનાદિ અનંત, ઘોર, દુખેથી કરી શકાય એવો આ ભવરૂપી સમુદ્ર છે. લોકમાં રાધાવેધની ઉપમાવાળી મનુષ્યતા દુર્લભ છે. પ૭પી. શ્લોક : मूलं हि सर्वकार्याणामाशापाशनिबन्धनम् । जलबुबुदसंकाशं, दृष्टनष्टं च जीवितम् ।।५७६।। શ્લોકાર્ચ - સર્વ કાર્યોનું મૂલ, આશારૂપી પાશોનું કારણ જલના બુલ્ક જેવું પાણીના પરપોટા જેવું, દષ્ટ નષ્ટ જીવિત છે=થોડીવાર દેખાય છે અને નાશ પામે એવું જીવિત છે. પ૭૬ll શ્લોક : बीभत्समशुचेः पूर्णं, कर्मजं भिन्नमात्मनः । गम्यं रोगपिशाचानां, शरीरं क्षणभङ्गुरम् ।।५७७।। શ્લોકાર્ય : બીભત્સ, અશુચિથી પૂર્ણ, કર્મથી થનારું, આત્માથી ભિન્ન, રોગરૂપી પિશાયોને ગમ્ય ક્ષણભંગુર શરીર છે. પછી શ્લોક : यौवनं च मनुष्याणां, सन्ध्यारक्ताभ्रविभ्रमम् । चण्डवातेरिताम्भोदमालारूपाश्च सम्पदः ।।५७८।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy