________________
૩૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
प्रकर्षः प्राह-यद्येवं, ततो माम! निवेद्यताम् ।
किंनामिकेयं भार्याऽस्य? मन्त्रिणो मुग्धलोचना ।।४९१।। શ્લોકાર્થ :
પ્રકર્ષ કહે છે – જે આ પ્રમાણે છે હું પ્રશ્ન કરું છું તે મારી અભિજાતતા છે એ પ્રમાણે છે, તો હે મામા ! આ મંત્રીની કયા નામવાળી મુગ્ધલોચનવાળી આ ભાર્યા છે એ નિવેદન કરો. ૪૯૧TI
महामोहपरिवारानन्त्यम् શ્લોક :
વિમર્શ પ્રાદ–માં, મોગતૃષ્ઠrsfમથીવતે ! गुणैस्तु तुल्या विज्ञेया, सर्वथाऽस्यैव मन्त्रिणः ।।४९२।।
મહામોહના પરિવારની અનંતતા શ્લોકાર્ચ - | વિમર્શ કહે છે. હે ભદ્ર ! પ્રકર્ષ ! આ ભોગતૃષ્ણા કહેવાય છે. વળી આ જ મંત્રીના ગુણોથી સર્વથા તુલ્ય જાણવી=ભોગતૃષ્ણા સર્વથા તુલ્ય જાણવી. II૪૯૨ા. શ્લોક :
ये त्वेते पुरतः केचित्पार्श्वतः पृष्ठतोऽपरे । दृश्यन्ते भूभुजो भद्र! मन्त्रिणोऽस्य नताननाः ।।४९३।। दुष्टाभिसन्धिप्रमुखास्ते विज्ञेया महाभटाः ।
महामोहनरेन्द्रस्य, स्वाङ्गभूता पदातयः ।।४९४ ।। युग्मम् ।। શ્લોકાર્ય :
હે ભદ્ર પ્રકર્ષ! જે વળી વિષયાભિલાષ મંત્રીની આગળ, કેટલાક બાજુમાં બીજા પાછળ જે આ નમેલા મુખવાળા રાજાઓ દેખાય છે, તેઓ દુષ્ટઅભિસંધિ વગેરે મહાભટો મહામોહનરેન્દ્રના સ્વાંગભૂત સૈનિકો જાણવા. ll૪૯૩-૪૯૪ll શ્લોક :
अन्यच्चमहामोहनृपस्येष्टा, रागकेसरिणो मताः । भृत्या द्वेषगजेन्द्रस्य, सर्वेऽप्येते महीभुजः ।।४९५।।