________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૨૮૩
શ્લોકાર્થ :
હે ભદ્ર! આ નત્રયને આગળ કરીને જગતત્રયમાં અન્યોને અવિજ્ઞાત બલવાળો આ=કામદેવ, પ્રવર્તે છે. II3પ . શ્લોક :
या त्वेषा पद्मपत्राक्षी, रूपसौन्दर्यमन्दिरम् ।
अस्यैव वल्लभा भार्या, रतिरेषाऽभिधीयते ।।३५७।। શ્લોકાર્ય :
જે વળી આ પદ્મપત્રાક્ષી રૂપસૌંદર્યના મંદિરરૂપ આની જ વલ્લભ ભાર્યા છે એ રતિ કહેવાય છે. 13પછી શ્લોક :
येऽनेन निर्जिता लोका, नरवीर्यपुरःसरम् ।
तेषामेषा प्रकृत्यैव, सुखबुद्धिविधायिका ।।३५८ ।। શ્લોકાર્ધ :
જે લોકો આનાથી કામદેવથી, નરવીર્યપૂર્વક જિતાયા તેઓને આ રતિ નામની પત્ની, પ્રકૃતિથી જ સુખબુદ્ધિને કરનારી છે. ll૩૫૮. શ્લોક :
તથાદિअस्या वीर्येण भो! लोका, दुःखिताः परमार्थतः ।
तथापि तेऽदो मन्यन्ते, मकरध्वजनिर्जिताः ।।३५९।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – આના વીર્યથી=રતિ નામની કામની ભાર્યાના વીર્યથી, લોકો ખરેખર પરમાર્થથી દુઃખિત છે. તોપણ તે આ મકરધ્વજથી જિતાયેલા મનાય છે. [૩૫૯IL.
શ્લોક :
यदुतआह्लादजनकोऽस्मभ्यं, हितोऽयं मकरध्वजः । प्रतिकूलाः पुनर्येऽस्य, कुतस्तेषां सुखोद्भवः? ।।३६० ।।