________________
૨૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
ज्ञानादिनिर्मलं पात्रं, निन्दत्येष जडात्मकः ।
सर्वारम्भप्रवृत्तेभ्यो, दानमुच्चैः प्रयच्छति ।।२५३।। શ્લોકાર્ચ -
જડાત્મક એવો આ જ્ઞાનાદિ નિર્મલપાત્રની નિંદા કરે છે. સર્વ આરંભમાં પ્રવૃત્ત એવા સંન્યાસી આદિઓને અત્યંત દાન આપે છે. ll૨૫૩ શ્લોક -
तपः क्षमा निरीहत्वममून्दोषांश्च मन्यते । शाठ्ययुक्तः पिशाचत्वं, षिड्गत्वं मनुते गुणान् ।।२५४।।
શ્લોકાર્ય :
તપ, ક્ષમા, નિરીહીપણું અનિચ્છાપણું છે અને આમને દોષો માને છે. શાક્યયુક્ત એવા જીવ પિશાયત્વને, ષિષ્ણત્વને ગુણો માને છે. ll૨૫૪l. શ્લોક :
शुभ्रं ज्ञानादिकं मागं, मन्यते धूर्तकल्पितम् ।
कौलमार्गादिकं मूढो, मनुते शिवकारणम् ।।२५५ ।। શ્લોકાર્થ :શુભ્ર જ્ઞાનાદિ માર્ગને ધૂર્ત કલ્પિત માને છે. મૂઢ કોલમાર્માદિકને મોક્ષનું કારણ માને છે. રિપull બ્લોક :
कलयत्यतुलं धर्मं, विशेषेण गृहाश्रमम् ।
निःशेषद्वन्द्वविच्छेदां, गर्हते यतिरूपताम् ।।२५६।। શ્લોકાર્ધ :વિશેષથી ગૃહાશ્રમને અતુલધર્મ જાણે છે. નિઃશેષ હૃદ્ધના વિચ્છેદ રૂપ યતિરૂપતાની ગહ કરે છે. રિપો
શ્લોક :
तदनेनात्र रूपेण, मिथ्यादर्शनसंस्कृतम् । लोके भो! विलसत्येतद्विपर्यासाख्यविष्टरम् ।।२५७।।