________________
૨૪૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
તથાगृहिणो ललनाऽवाच्यमर्दका भूतघातिनः । असत्यसन्धाः पापिष्ठाः, सङ्ग्रहोपग्रहे रताः ।।१९७।। तथाऽन्ये पचने नित्यमासक्ताः पाचनेऽपि च । मद्यपाः परदारादिसेविनो मार्गदूषकाः ।।१९८ ।। तप्तायोगोलकाकारास्तथापि यतिरूपिणः ।
ये तेषु कुरुते भद्र! पात्रबुद्धिमयं जने ।।१९९।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ -
અને લલનાના અવાચ્યસ્થાનને મર્દન કરનારા, જીવોના ઉપઘાતને કરનારા, અસત્યના સંધાનવાળા, પાપિષ્ટ, સંગ્રહ ઉપગ્રહમાં રત એવા ગૃહસ્થો. તથા અન્ય પણ પચનમાં નિત્ય આસક્ત, પાચનમાં પણ નિત્ય આસક્ત, મધપાનને કરનારા, પરદારાદિને સેવનાર, માર્ગના દૂષકો, તપ્ત અયોગોલોકના આકારવાળા તોપણ સાદુરૂપને ધારણ કરનારા જેઓ છે, તેઓમાં હે ભદ્ર ! મહત્તમ એવો આકમિથ્યાદર્શન પાત્રબુદ્ધિને કરાવે છે. I/૧૯૭થી ૧૯૯ll શ્લોક :
सज्ज्ञानध्यानचारित्रतपोवीर्यपरायणाः । પુરત્નઘરાથીરા, નમ: પાપા પાર૦૦ગા. संसारसागरोत्तारकारिणो दानदायिनाम् । अचिन्त्यवस्तुबोहित्थतुल्या ये पारगामिनः ।।२०१।। तेषु निर्मलचित्तेषु, पुरुषेषु जडात्मनाम् ।
एषोऽपात्रधियं धत्ते, महामोहमहत्तमः ।।२०२।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્થ :
સદ્ જ્ઞાન, ધ્યાન, ચારિત્ર, તપ, વીર્યપરાયણ, ગુણરત્નને ધારણ કરનારા, ધીર, જંગમ કલ્પવૃક્ષ જેવા, દાનને દેનારાઓને સંસારસાગરથી ઉતારને કરનારા નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરીને દાન આપનારા વિવેકી શ્રાવકોને પણ શુભભાવની વૃદ્ધિ દ્વારા સંસારથી વિસ્તારને કરનારા, અચિંત્ય વસ્તુ રૂ૫ નાવ તુલ્ય જેઓ પારગામી છે, તે નિર્મલ ચિત્તવાળા પુરુષોમાં જડાત્મા એવા જીવોને મહામોહનો મહત્તમ એવો આ મિથ્યાદર્શન અપાત્રબુદ્ધિને કરાવે છે. ll૨૦૦થી ૨૦શા.