________________
૨૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
नरवाहनराजाय, यद्विचक्षणसूरिणा ।
निवेदितं प्रकर्षाय, विमर्शेन च धीमता ।।१५९।। શ્લોકાર્ચ -
નરવાહનરાજાને જે વિચક્ષણસૂરિ વડે અને બુદ્ધિમાન એવા વિમર્શ વડે પ્રકર્ષને જે નિવેદન કરાયું તે નિવેદન કરો એમ અન્વય છે. ૧૫૯ll શ્લોક :
તતઃ સંરિનીવેન, પ્રોrt વિમોચને !
निवेदयाम्यहं तत्ते, विमर्शेन यदीरितम् ।।१६० ।। શ્લોકાર્ચ -
ત્યારપછી સંસારી જીવ વડે કહેવાયું. હે વિમલલોચન અગૃહીતસંકેતા ! જે વિમર્શ વડે કહેવાયું કે હું તને નિવેદન કરું છું. ll૧૬oll શ્લોક -
ततः प्रोक्तं विमर्शेन, भद्र! ज्ञातो यदि त्वया ।
महानद्यादिभावार्थस्ततोऽन्यत्किं निवेद्यताम्? ।।१६१।। શ્લોકાર્ચ -
ત્યારપછી=પ્રકર્ષ વડે પરમાર્થથી નદી આદિના ભેદો શું છે તે પુછાયું અને વિમર્શે ફરી પ્રકર્ષને તેનું સ્વરૂપ બતાવ્યું ત્યારપછી, વિમર્શ વડે કહેવાયું. હે ભદ્ર પ્રકર્ષ! જો તારા વડે મહાનધાદિનો ભાવાર્થ જ્ઞાત છે તો અન્ય શું નિવેદન કરું ?=અન્ય તને શું કહ્યું? II૧૬૧TI
શ્લોક :
प्रकर्षः प्राह मे माम! नामतो गुणतोऽधुना । महामोहनरेन्द्रस्य, परिवारं निवेदय ।।१६२।।
શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે. હે મામા ! મને નામથી અને ગુણથી હવે મહામોહનરેન્દ્રના પરિવારને નિવેદન કરો. I૧૬રા