________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ
તે કારણથી આ રીતે હે સુંદરી ! આના વડે–અનુસુંદર ચક્રવર્તી વડે આ રાજપુત્ર સંબંધી દૃષ્ટાંત મહાનદી આદિ વસ્તુના ભેદની સિદ્ધિ માટે બતાવાયું. ।।૧૪૮।।
શ્લોક ઃ
૨૩૪
-:
શ્લોક ઃ
अथाद्यापि न ते जाता, प्रतीतिः सुपरिस्फुटा ।
भूयोऽपीदं समासेन, प्रस्पष्टं कथयामि ते । । १४९ ।।
શ્લોકાર્થ :
હજી પણ તને સુપરિસ્ફુટ પ્રતીતિ થઈ નથી. ફરી પણ આ સંક્ષેપથી હું તને સ્પષ્ટ કહું છું. ૧૪૯।।
प्रमत्ततादीनां संक्षिप्तस्वरूपम्
विषयोन्मुखता याऽस्य, सा विज्ञेया प्रमत्तता । તત્તકિસિત વિદ્ધિ, યજ્ઞો ોણુ પ્રવર્તનમ્ ।।।।
પ્રમત્તતા નદી આદિનું સંક્ષિપ્ત સ્વરૂપ
શ્લોકાર્થ :
જે આની=વેલ્લહલની, વિષયમાં ઉન્મુખતા=સન્મુખતા, છે તે પ્રમત્તતા જાણવી. જે ભોગોમાં પ્રવર્તન છે તે તદ્વિલસિત જાણવું. II૧૫૦||
શ્લોક ઃ
प्रवृत्तौ लौल्यदोषेण, शून्यत्वं यत्तु चेतसः ।
શેયઃ સ ચિવિક્ષેપો, નીવસ્થાસ્ય નૃોક્ષળે! ।।।।
શ્લોકાર્થ :
હે મૃગેક્ષણા અગૃહીતસંકેતા ! પ્રવૃત્તિમાં લૌલ્યદોષથી જે ચિત્તનું શૂન્યપણું તે આ જીવનો ચિત્તવિક્ષેપ જાણવો. ૧૫૧||
શ્લોક ઃ
तृप्तेरभावो भोगेषु, यो भुक्तेषु सुबहुष्वपि ।
उत्तरोत्तरवाञ्छा च, तृष्णा गीता मनीषिभिः । । १५२ ।।