________________
૨૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
તે આ પ્રમાણે – કર્મરૂપી અજીર્ણ જ્વરથી ગ્રસ્ત સદા વિઘલ માનસવાળો, રાજીર્ણ શરીરવાળો, રોગથી આર્દિત શરીરવાળો. ||દરા બ્લોક :
सर्वेषामक्षमो भोगे, भोगानामेष वर्तते ।
तथापि जायते नास्य, स्तोकाऽपि विरतौ मतिः ।।८३।। શ્લોકાર્થ :
સર્વ ભોગોના ભોગમાં આ જીવ અસમર્થ વર્તે છે, તોપણ થોડી પણ વિરતિના વિષયમાં મતિ થતી નથી. IIટall શ્લોક :
ततश्च गाढलौल्येन, तथाभूतोऽपि सेवते ।
प्रमादवृन्दभोज्यानि, वार्यमाणो विवेकिभिः ।।८४।। શ્લોકાર્ધ :
અને તેથી=ભોગના ત્યાગની મતિ નથી તેથી, વિવેકીઓ વડે પ્રમાદના સમૂહ રૂ૫ ભોજ્યને વારણ કરાતો તેવા પ્રકારનો પણ આ જીવ ગાટલોલપણાથી સેવે છે. I૮૪l. શ્લોક :
शतप्राप्तौ सहस्रेच्छा, सहस्रे लक्षरोचनम् ।
लक्षे कोटिगता बुद्धिः, कोटौ राज्यस्य वाञ्छनम् ।।८५।। શ્લોકાર્ય :
સોની પ્રાપ્તિમાં હજારની ઈચ્છા, હજારમાં લાખની ઈચ્છા, લાખની પ્રાપ્તિમાં ક્રોડગત બુદ્ધિ, કોડની પ્રાપ્તિમાં રાજ્યની ઈચ્છા. ll૮૫ll શ્લોક :
राज्ये देवत्ववाञ्छाऽस्य, देवत्वे शक्रतामतिः ।
शक्रत्वेऽपि गतस्यास्य, नेच्छापूर्तिः कथञ्चन ।।८।। શ્લોકાર્ય :રાજ્ય પ્રાપ્ત થયે છતે આની દેવપણાની વાંચ્છા, દેવપણામાં શક્રપણાની મતિ, શક્રપણામાં ગયેલા આને ક્યારેય ઈચ્છાની પૂર્તિ થતી નથી. II૮૬ll