________________
१४०
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના प्रादुर्भूतक्रोधानुबन्धो निर्गतः स्वयमेव देवो रागकेसरी विक्षेपेण, तदिदमत्र विग्रहनिमित्तम् । विमर्शन चिन्तितं-अये! उपलब्धं तावद्रसनाया नामतो मूलोत्थानं, गुणतः पुनर्विषयाभिलाषं दृष्ट्वा ज्ञास्यामि यतो जनकानुरूपाणि प्रायेणापत्यानि भवन्ति, ततो भविष्यति मे तद्दर्शनानिश्चयः ततोऽभिहितमनेनभद्र! यद्येवं ततो भवतां किंनिमित्तमिहावस्थानम्? मिथ्याभिमानेनोक्तं-प्रस्थितोऽहमप्यासं तदा केवलमग्रानीकान्निवर्तितो देवेन । अभिहितश्च यथा आर्य मिथ्याभिमान! न चलितव्यमितो नगराद् भवता, इदं हि नगरं त्वयि स्थिते निर्गतेष्वप्यस्मास्वविनष्टश्रीकं निरुपद्रवमास्ते, वयमप्यत्र स्थिता एव परमार्थतो भवामः, यतस्त्वमेवास्य नगरस्य प्रतिजागरणक्षमः । मयाऽभिहितं- यदाज्ञापयति देवः । ततः स्थितोऽहं, तदिदमस्माकमत्रावस्थानकारणम् । विमर्शेनोक्तं-अयि! प्रत्यागता काचिद्देवसकाशात्कुशलवार्ता? मिथ्याभिमानः प्राह-बाढमागता, जितप्रायं वर्तते देवकीयसाधनेन, केवलमसावपि वष्टः सन्तोषहतको न शक्यते सर्वथाऽभिभवितुं, ददात्यन्तराऽन्तरा प्रत्यवस्कन्दान्, निर्वाहयत्यद्यापि कञ्चिज्जनं, अत एव देवेऽपि रागकेसरिणि लग्ने स्वयमेतावान् कालविलम्बो वर्तते । विमर्शेनोक्तंक्व पुनरधुना भवदीयदेवः श्रूयते? ततः समुत्पन्ना मिथ्याभिमानस्य प्रणिधिशङ्का, न कथितं यथावस्थितं, अभिहितं चानेन-न जानीमः परिस्फुटं, केवलं तामसचित्तं नगरमुररीकृत्य तावदितो निर्गतो देवः, ततः कदाचित्तत्रैवावतिष्ठते विमर्शेनोक्तं-पूरितं भद्रेणावयोः कुतूहलं, निवेदितः प्रस्तुतवृत्तान्तः, दर्शितं सौजन्यं तद्गच्छावः साम्प्रतमावाम् । मिथ्याभिमानेनोक्तं-एवं सिद्धिर्भवतु । तदाकर्ण्य हृष्टो विमर्शः । ततः परस्परं विहितं मनागुत्तमाङ्गनमनं, निर्गतौ राजसचित्तनगराद्विमर्शप्रकर्षों ।
રસનાની મૂલશુદ્ધિ મિથ્યાભિમાન વડે કહેવાયું – દેવના આદેશથી જ જગતના વશીકરણ માટે વિષયાભિલાષ વડે ક્યારેક પૂર્વમાં સ્પર્શત રસન આદિ પાંચ આત્મીય ગૃહમાનોને મોકલેલા. તેથી તેઓ વડે વશીકૃત પ્રાયઃ ત્રિભુવન હોતે છતે સંતોષ નામના ઘાતક વડે તેઓને પણEસ્પર્શન, રસન આદિ ગૃહમાનુષોને જીતીને ઘણા જીવો નિર્વાહિત કરાયા=અમારી નગરીમાંથી બહાર લઈ જવાયા. કેટલાક પણ લોકો નિવૃત્તિ નગરીમાં પ્રાપ્ત કરાયા. તે સાંભળીને સંતોષહતક ઉપર પ્રાદુર્ભત થયેલા ક્રોધના અનુબંધવાળો રાગકેસરી દેવ સ્વયં જ વિક્ષેપથી નિર્ગત છે–પોતાના નગરથી બહાર ગયેલો છે. તે આ અહીં=રાગકેસરીના ગમનમાં, વિગ્રહનું નિમિત્ત છે યુદ્ધનું નિમિત્ત છે. વિમર્શ વડે વિચારાયું. ખરેખર રસનાનું નામથી મૂલઉત્થાન પ્રાપ્ત થયું. વળી, ગુણથી વિષયાભિલાષને જોઈને હું જાણીશ. જે કારણથી જનકને અનુરૂપ જ પ્રાયઃ પુત્રો હોય છે. તેથી મને તેના દર્શનથી=વિષયાભિલાષના દર્શનથી, નિશ્ચય થશે. ત્યારપછી આના વડે વિમર્શ વડે, કહેવાયું – હે ભદ્ર ! મિથ્યાભિમાન જો આ પ્રમાણે છે સંતોષને જીતવા માટે રાગકેસરી બધા ગયા છે એ પ્રમાણે છે, તો ક્યા નિમિત્તથી અહીં=રાજસચિત્તનગરમાં,