________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના
૧૧૯ શ્લોકાર્થ :
ત્યારપછી=વિચક્ષણે રસનાની પ્રાપ્તિનું કથન કર્યું ત્યારપછી, શુભોદય વડે કહેવાયું. હે વત્સ! તને શું કહેવાય ? તું વસ્તુતત્વને જાણે છે. તું સત્ય વિચક્ષણ છે. ll૩૪ll શ્લોક :
तथापि ते प्रकृत्यैव, यन्ममोपरि गौरवम् ।
तेन प्रचोदिता वत्स! तवाहमुपदेशने ।।३५।। શ્લોકાર્થ :
તોપણ પ્રકૃતિથી જ જે તારું મારા ઉપર ગૌરવ છે તેનાથી હે વત્સ! તને હું ઉપદેશ આપવામાં પ્રેરાયો છું. llઉપI.
नारीदोषाः
શ્લોક :
वत्स! तावत्समस्ताऽपि, नारी पवनचञ्चला । क्षणरक्तविरक्ता च, सन्ध्याऽभ्राऽऽलीव वर्तते ।।३६।।
નારીનાં દોષો
શ્લોકાર્ધ :
હે વત્સ ! બધી પણ નારીઓ પવન જેવી ચંચલ છે. અને સંધ્યાના વાદળના સમૂહની જેમ ક્ષણમાં રક્તવિરક્ત છે. Il361 શ્લોક :
नदीव पर्वतोद्भूता, प्रकृत्या नीचगामिनी ।
दर्पणाऽर्पितदुर्ग्राह्यवदनप्रतिमोपमा ।।३७।। શ્લોકાર્ચ - પર્વતથી ઉદ્ભવ થયેલી નદી જેવી, પ્રકૃતિથી નીચગામિની સમસ્ત સ્ત્રીઓ હોય છે. દર્પણમાં અર્પણ કરાયેલા, દુઃખે કરીને ગ્રહણ કરી શકાય એવા મુખના જેવી ઉપમાવાળી છે. ll૧૭માં શ્લોક :
बहुकौटिल्यनागानां, संस्थापनकरण्डिका । कालकूटविषस्योच्चैलतेव मरणप्रदा ।।३८ ।।