________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૧૧૫
શ્લોકાર્ય :
તેથી વિચાર કર્યા વગર રસનાના લાલનમાં પ્રવૃત્તિ કરવી ઉચિત નથી તેથી, અનાદરથી કંઈક લોલતાનું યાચન હોતે છતે રસનાની પરિચારિકા બોલતા કહે કે આ સુંદર ભોજન આપો આ પ્રમાણે યાચન હોતે છતે, ખાધાદિને આપીને કાલથાપનાને અમે કરીએ જ્યાં સુધી તેના ત્યાગને ઉચિત કાળ ન આવે ત્યાં સુધી કાળવિલંબને અમે કરીએ. II૧૮ll શ્લોક :
ततश्चभार्येयं पालनीयेति, मत्वा रागविवर्जितः ।
ददानः शुद्धमाहारं, लोलतां च निवारयन् ।।१९।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી આ ભાર્યા પાલનીય છે રસના પાલનીય છે, એ પ્રમાણે માનીને રાગવર્જિત છતો, શુદ્ધ આહારને આપતો, લોલતાને નિવારણ કરતો, II૧૯ll શ્લોક :
अविश्रब्धमनास्तस्यां, लोकयात्रानुरोधतः । अनिन्दितेन मार्गेण, रसनामनुवर्तयन् ।।२०।। धर्मार्थकामसंपन्नो, विद्वदभिः परिपूजितः ।
स्थितो विचक्षणः कालं, कियन्तमपि लीलया ।।२१।। युग्मम् ।। શ્લોકાર્ચ -
તેમાં=રસનામાં, અવિશ્રબ્ધમનવાળો અવિશ્વાસવાળો, લોકયાત્રાના અનુરોધથી, અનિન્દ્રિત માર્ગથી, રસનાને અનુવર્તન કરતો, ધર્મ, અર્થ, કામથી સંપન્ન, વિદ્વાનોથી પરિપૂજિત, વિચક્ષણ કેટલોક પણ કાળ લીલાપૂર્વક રહ્યો. ૨૦-૨૧|| શ્લોક :
तं च तेजस्विनं मत्वा, निरीहं च विचक्षणम् ।
भावज्ञा किञ्चिदप्येनं, याचते नैव लोलता ।।२२।। શ્લોકાર્ચ -
અને તેજસ્વી એવા તેને સ્ત્રીને, પરવશ નથી પરંતુ સ્વપરાક્રમમાં તેજસ્વી અને નિરીક એવા વિચક્ષણને માનીને ભાવજ્ઞા એવી લોલતા-વિચક્ષણના ભાવને જાણનારી એવી લોલતા કંઈ પણ યાચના કરતી નથી જ. ||રા