________________
૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ सूरिप्रारब्धस्ववैराग्यकारणभूतात्मव्यतिकरकथनम् अत्रान्तरे चिन्तितं तातेन यदुत-प्रश्नयाम्यधुना तदहमात्मविवक्षितं, ततो ललाटतटविन्यस्तकरमुकुलितेनाऽभिहितमनेन
વિચક્ષણસૂરિ વડે શરૂ કરાયેલ પોતાના વૈરાગ્યના
કારણભૂત આત્મવ્યતિકરનું કથન એટલામાં પિતા વડે વિચારાયું, શું વિચારાયું? તે “વહુ'થી બતાવે છે. તે કારણથી હવે હું પોતાને વિવણિત પ્રશ્ન કરું. તેથી લલાટતટમાં બે હાથ જોડીને આવા વડે પિતા વડે કહેવાયું – શ્લોક :
जनाऽतिशायिरूपाणां, जगदैश्वर्यभागिनाम् ।
भदन्त! तत्रभवतां, किं वो वैराग्यकारणम् ? ।।१।। શ્લોકાર્ચ -
લોકોથી અતિશય રૂપવાળા, જગતના ઐશ્વર્યના ભાગી એવા તમને હે ભગવંત ! વૈરાગ્યનું કારણ શું છે ? III. શ્લોક :
सूरिणाऽभिहितं भूप! यद्यत्र तव कौतुकम् ।
ततस्ते कथयाम्येष, भवनिर्वेदकारणम् ।।२।। શ્લોકાર્ચ -
સૂરિ વડે કહેવાયું – હે રાજા ! જો અહીં તને કૌતુક છે તો આ ભવનિર્વેદનું કારણ તને હું કહું છું. ||રામાં શ્લોક :
વિ તુંआत्मस्तुतिः परनिन्दा, पूर्वक्रीडितकीर्तनम् ।
विरुद्धमेतद् राजेन्द्र! साधूनां त्रयमप्यलम् ।।३।। શ્લોકાર્ધ :
હે રાજન્ ! પરંતુ પોતાની સ્તુતિ, પરની નિંદા, પૂર્વ જીવનની ક્રીડાનું કીર્તન આ ત્રણે પણ સાધુને અત્યંત વિરુદ્ધ છે, Ilall