SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૨પપ મનીષી વડે કરાયેલ ભાવદીક્ષાની વિનંતી અને આ રીતે રાજાના વિષયવાળા ઉપદેશને ભગવાન આપે છતે મનીષીને કર્મબંધનને બાળવાર શુભપરિણામરૂપી અગ્નિ ભગવાનના વચનથી અભિવૃદ્ધિને પામ્યો. કેવલ પૂર્વ ઉત્તર વાક્યના વિષયના વિભાગને અવધારણ કરતો મનીષી મનાફ સસંદેહની જેમ વિરચિત કરમુકુલવાળો છતો ભગવાન પ્રત્યે કહે છે. હે ભગવંત ! જે આ આપતા વડે ભાગવતી ભાવદીક્ષા વીર્યના ઉત્કર્ષના લાભના હેતુપણાથી પુરુષના ઉત્કૃષ્ટતમત્વને સાધે છે, એ પ્રમાણે પૂર્વમાં પ્રતિપાદિત કરાયેલું અને જે હમણાં દુષ્ટ અંતરંગ લોકના નિષ્પીડનમાં સમર્થ સવીર્ય યષ્ટિવાળું અપ્રમાદયંત્ર પ્રતિપાદિત કરાય છે. આ બેનો પરસ્પર કેટલો વિશેષ છે ?=શું ભેદ છે? ભગવાન વડે કહેવાયું – હે ભદ્ર ! કંઈ પણ વિશેષ નથી=અપ્રમાદયંત્ર અને ભાવદીક્ષા એ બેમાં કંઈપણ ભેદ નથી. કેવલ આ બેનો શબ્દભેદ છે. અર્થભેદ નથી. જે કારણથી અપ્રમાદયંત્ર જ પરમાર્થથી ભગવાનની ભાવદીક્ષા એ પ્રમાણે કહેવાય છે. મનીષી વડે કહેવાયું. જો આ પ્રમાણે છેઃઅકુશલક, સ્પર્શન, ઇન્દ્રિયો અને અન્ય પણ તત્ક્રાતીય અંતરંગ દુષ્ટ લોકો અપ્રમાદયંત્રમાં પિલાય છે અને તે સ્વરૂપ જ ભાગવતી દીક્ષા છે એ પ્રમાણે છે, તો ભગવાન વડે તે ભાગવતી દીક્ષા મને અપાય. જો હું તેને=ભાગવતી ભાવદીક્ષાને, ઉચિત છું, ભગવાન કહે છે – અત્યંત ઉચિત છે. સુષુ અપાય છે નક્કી અપાય છે. नृपाय मनीषिपरिचयज्ञापनम् नृपतिनाऽभिहितं-भदन्त! ममानेकसमरसंघट्टनियूंढसाहसस्यापीदमप्रमादयन्त्रं युष्मद्वचनतः श्रूयमाणमपि दुरनुष्ठेयतया मनसः प्रकम्पमुत्पादयति, एष पुनः कः कुतस्त्यो महात्मा? येनेदं सहर्षेण महाराज्यमिव जिगीषुणाऽभ्युपगतमिति । भगवताऽभिहितं-महाराज! मनीषिनामायमत्रैव क्षितिप्रतिष्ठिते वास्तव्यः । राज्ञा चिन्तितं-अये! यदाऽयं पापः पुरुषो मया व्यापादयितुमादिष्टस्तदा लोकैः श्लाघ्यमानः श्रुत एवासीन्मनीषी, यदुत-रे एकस्मादपि पितुर्जातयोः पश्यतानयोरियान् विशेषः अस्येदं विचेष्टितं, स च तथाभूतो मनीषी महात्मेति । तदेष एव मनीषी प्रायो भविष्यति अथवा भगवन्तमेव विशेषतः पृच्छामीति विचिन्त्याभिहितमनेन-भदन्त! को पुनरस्यात्र नगरे मातापितरौ? का वा ज्ञातय इति? भगवानाह-अस्त्यस्यैव क्षितिप्रतिष्ठितस्य भोक्ता कर्मविलासो महानरेन्द्रः, सोऽस्य जनकः, तस्यैवाग्रमहिषी शुभसुन्दरी नाम देवी, सा जननी, तस्यैवेयमकुशलमाला भार्या, अयं च पुरुषो बालाभिधानः सुत इति । तथा योऽयं मनीषिणः पार्श्ववर्ती पुरुषः सोऽपि तस्यैव सामान्यरूपाया देव्यास्तनयो, मध्यमबुद्धिरभिधीयते, एतावदेवात्रेदं कुटुम्बकं, शेषज्ञातयस्तु देशान्तरेषु, अतः किं तद्वार्त्तया? । नृपतिराह-किमस्य नगरस्य कर्मविलासो भोक्ता, न पुनरहम्? भगवानाह-बाढम् । राजोवाचकथम्? भगवानाह-समाकर्णय
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy