SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ (उत) परावर्तोऽपि भवति? भगवानाह-महामन्त्रिन्! उत्कृष्टतमानां पुरुषाणां तावदवस्थितमेव રૂપ, ન વિથામાä તે મનજો, સુબુદ્ધિ વડે કહેવાયું – હે ભગવદ્ ! આ ઉત્કૃષ્ટતમ આદિ પુરુષોનું રૂપ શું સર્વદા અવસ્થિત જ છે કે પરાવર્તિત પણ થાય છે ? ભગવાન કહે છે – હે મહામંત્રી ! ઉત્કૃષ્ટતમ પુરુષોનું રૂપ અવસ્થિત જ છે. ક્યારે પણ અન્યથા ભાવને તેઓ પામતા નથી. ૩ષ્ટીનાં પરિવર્તનશીભાવસ્થા: इतरेषां पुनरनवस्थितं स्वरूपं, यतः कर्मविलासायत्ताः खल्वेते वर्तन्ते, विषमशीलश्चासौ प्रकृत्या, कदाचिदुत्कृष्टानपि मध्यमयति जघन्ययति वा, मध्यमानपि चोत्कृष्टयति जघन्ययति वा, जघन्यानपि मध्यमयति उत्कृष्टयति वा । तस्मादनेन कर्मविलासेन मुक्तानामेवैकरूपता भवति नेतरेषाम् । मनीषिणा चिन्तितं-एतदपि घटत एवास्मद्व्यतिकरे, तथाहि-विषमशील एवास्मज्जनको, यतः कथितं तेनैव मे यथा-मयि प्रतिकूले यदुपपद्यते तत्सम्पन्नं बालस्येति । ततश्च यो निजतनयस्यापि प्रतिकूलचारितया एवंविधां दुःखपरम्परां संपादयति स कथमन्येषां धनायिष्यति । ઉત્કૃષ્ટપુરુષ આદિની પરિવર્તનશીલ અવસ્થા વળી, ઈતર પુરુષોનું અનવસ્થિત સ્વરૂપ છે. જે કારણથી કર્મવિલાસને આધીન ખરેખર આ ત્રણ પુરુષો વર્તે છે આ=કર્મવિલાસ, પ્રકૃતિથી વિષમસ્વભાવવાળો છે. કઈ રીતે વિષમસ્વભાવવાળો છે? તે સ્પષ્ટ કરે છે – ક્યારેક ઉત્કૃષ્ટ પણ જીવોને મધ્યમ કરે છે અથવા જઘન્ય પણ કરે છે. અને મધ્યમ પણ ઉત્કૃષ્ટ કરે છે અથવા જઘન્ય પણ કરે છે. જઘન્યને પણ મધ્યમ કરે છે અથવા ઉત્કૃષ્ટ પણ કરે છે. તે કારણથી આ કર્મવિલાસ વડે મુક્ત જીવોની જ એકરૂપતા થાય છે. ઈતર જીવોની નહીં=જાત્યાદિ ત્રણેય જીવોની નહીં. મનીષી વડે વિચારાયું – આ પણ અમારા વ્યતિકરમાં ઘટે છે. તે આ પ્રમાણે વિષમશીલવાળો અમારો જનક છેઃકર્મવિલાસ છે. જે કારણથી તેના વડે જ કર્મવિલાસ વડે જ, મને કહેવાયું – જે પ્રમાણે હું પ્રતિકૂળ હોતે છતે જે ઉપપન્ન થાય છે તે બાબતે પ્રાપ્ત થયું, અને તેથી જે પોતાના પુત્રને પણ પ્રતિકૂલ આચરણાથી આવા પ્રકારની દુઃખની પરંપરાને સંપાદિત કરે છે તે કેવી રીતે અન્યોને ધનવાન કરશે ? અર્થાત્ કરશે નહિ, આ પ્રકારે મનીષીએ વિચાર કર્યો એમ અવય છે. मनीषिमध्यमयोः दीक्षागृहिधर्मेच्छा सुबुद्धिनाऽभिहितं-भगवन्! उत्कृष्टतमाः पुरुषाः कस्य माहात्म्येन भवन्ति? गुरुराह-न कस्यचिदन्यस्य, किन्तर्हि ? स्ववीर्येण, सुबुद्धिनाऽभिहितं-कस्तथाविधवीर्यलाभोपायः? मुनिराह-भागवती भावदीक्षा । मनीषिणा चिन्तितं-अये! यद्येवं ततो युज्यते ममोत्कृष्टतमस्य भवितुं, किमनया शेष
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy