SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૧૬૯ જેમ આત્મહિતને જાણતો નથી, તો શું આ બાલની પાછળ લાગેલા તારે પણ વિનાશ પામવું છે? અર્થાત્ સ્વયં વિનાશ પામવું જોઈએ નહીં, મધ્યમબુદ્ધિ કહે છે તારા વડે=મતીથી વડે, હમણાં હું બોધિ કરાયો છું જે આ બાલ તારા ઉપદેશને પણ ઉલ્લંઘન કરે છે તે આ બાલ વડે મને સર્યું અને બીજું અતિલજ્જનીય આ વ્યતિકર છે=બાલનો પ્રસંગ છે, તે શું આ=બાલનો વ્યતિકર, પિતા વડે જણાયો નથી, એ પ્રકારે મધ્યમબુદ્ધિ પૂછે છે. મનીષી વડે કહેવાયું – કેવલ પિતા વડે બાલનો વ્યતિકર જ્ઞાત નથી, તો શું? એથી કહે છે, સમસ્તનગર યુક્ત પિતા વડે જ્ઞાત છે. તે ભદ્ર ! પ્રભાત કોઈક પટ દ્વારા આચ્છાદન કરી શકાય ? અર્થાત્ કરી શકાય નહીં, તેમ બાલતો વ્યતિકર અત્યંત પ્રગટ હોય તો કેવી રીતે બધા લોકોથી જ્ઞાત ન થાય, મધ્યમબુદ્ધિ કહે છે – કેવી રીતે જ્ઞાત થયો ?= બાલનો પ્રસંગ બધાને કેવી રીતે જ્ઞાત થયો ? મનીષી વડે કહેવાયું – કામદેવના ભવનનો વૃત્તાંત ઘણા લોકોને પ્રતીત જ છે, તેને શું જણાવાય? અર્થાત્ જ્ઞાત જ છે. વળી, પ્રાપ્ત થયો' એ પ્રકારના તારા હાહારવથી=હું આવું છું. આવું છું એ પ્રકારના તારા હાહારવથી, ત્યારે લોકો પ્રબુદ્ધ થયા. તેઓ વડે વિદ્યાધરના હરણનો વૃત્તાંત જાણીને તગરમાં પ્રચાર કરાયો. મધ્યમબુદ્ધિ વડે વિચારાયું – ખરેખર ! માતાનો પુત્ર=ગાલનો સગો ભાઈ, એવો હું મધ્યમબુદ્ધિ આ વ્યતિકરને ગોપવું છું=બાલવા વ્યતિકરને ગોપવું છું, જ્યાં સુધી ગાઢતર પ્રકાશને પામ્યોકબાલનો પ્રસંગ અત્યંત પ્રકાશને પામ્યો, સુપ્રચ્છન્ન પણ કરાયેલું પ્રયોજન પ્રાયઃ લોકમાં પ્રકાશ જ પામે છે, વિશેષથી પાપ લોકમાં પ્રકાશ પામે છે. તે કારણથી પ્રાણીઓની આ દુર્બુદ્ધિ છે જેના કારણે સ્વઆચરિત પાપને છુપાવે છે. मनीष्यादीनामवस्था इदं हि केवलमधिकतरं मोहविलसितं सूचयतीत्येवं विचिन्त्य ततस्तेनाभिहितं-मनीषिन्! अमुं वृत्तान्तमुपलभ्य भवता किमाचरितम्? किं तातेन? किमम्बाभ्याम् ? किं वा नगरलोकेन? इति श्रोतुमिच्छामि । मनीषिणाऽभिहितं-भ्रातः! समाकर्णय, मम तावदुपेक्षा निर्गुणेषु सतामितिभावनया संजातं बालं प्रति माध्यस्थ्यं, तथा क्लिश्यमानेषु दयावन्तः सन्त इति पर्यालोचनया प्रादुर्भूता तवोपरि महती करुणा, तथा मुक्तोऽहं पापमित्राभिष्वङ्गजनितानामेवंविधानामपायानामित्याकलनया संजाताऽऽत्मन्यास्थाबुद्धिः, गुणाधिकेषु प्रमोदवन्तो महात्मान इति विमर्शेन धन्यः पुण्यभागसौ भवजन्तुः येनायं समस्तानर्थहेतुः स्पर्शनः पापवयस्यः सर्वथा निराकृत इत्यालोचयतः समुल्लसितस्तं प्रति हर्षः । तातेन तु केवलमट्टहासेन हसितं, मयाऽभिहितं-तात! किमेतत् ? तातेनाभिहितं-पुत्र! यन्मयि प्रतिकूले संपद्यते तत्संपन्नं बालस्य, अतो मे हर्षः । हा जात! क्व गतोऽसि ? इति परिदेवितं सामान्यरूपया, न सञ्जातो मामकतनयस्यापाय इति हृष्टा चित्तेन मदीयजननी, नगरस्य तु सम्पन्नो बालहरणेन प्रमोदः, सञ्जाता त्वदीयगमनेन करुणा, प्रादुर्भूतः स्वस्थावस्थानदर्शनेन ममोपरि पक्षपातः ।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy