________________
૧૨૩
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
સંસારીજીવને પુણ્યોદયયુક્ત માનવભવની પ્રાપ્તિ અન્નાંતરે આ અવસરે મારા ઉપર ભવિતવ્યતા તુષ્ટ થઈ. તેથી ભવિતવ્યતા તેના ઉપર તુષ્ટ થઈ तथी, ती 43भवितव्यता 43, वायु, सुंदर आर्यपुत्र ! सुंदर, तad शोमन अध्यवसाय छे. તારા વડે ઘણું દુઃખ સહન કરાયું, હું હમણાં આ ચેષ્ટાથી તારા ઉપર તુષ્ટ થઈ છું, તને અન્ય નગરમાં લઈ જઉં છું, મારા વડે કહેવાયું – જે દેવી આજ્ઞા કરે. ત્યારપછી તેણી વડે સુંદર આકારવાળો પુરુષ पतापायो भने ९ वायो है 'यथा'थी बतावे छे. आर्यपुत्र ! तुष्ट मेवी मारा 4 भएi l પુણ્યોદય નામતો પુરુષ સહાય રૂપે તને સાથે અપાય છે, તે કારણથી આની સાથે=સહાયભૂત એવા પુણ્યોદયની સાથે, તારે જવું જોઈએ અન્ય ભવમાં જવું જોઈએ. મારા વડે કહેવાયું – દેવી જે आशा छे. ભવિતવ્યતારૂપ પોતાની પત્નીની આજ્ઞા પોતાને પ્રમાણભૂત છે.
અત્રાંતરે મારી પૂર્વભવમાં અપાયેલી ગુટિકા જીર્ણ થઈ. ત્યારપછી ભવિતવ્યતા વડે અન્ય ગુટિકાનો प्रयोगशयो.सने ती वायु. शुं वायु ? 'यथा'थी बतावे छे - आर्यपुत्र ! त्यां= તવાભવમાં, ગયેલા એવા તમને પ્રચ્છારૂપ એવો આ પુણ્યોદય સહોદર અને સહચર થશે=જ્યાં તું જન્મીશ ત્યાં તારી સાથે જ તે પણ જન્મ લેશે અને તેને સર્વ પ્રયોજનમાં સહાયક થશે.
संकेतोद्बोधः एवं च वदति संसारिजीवे भव्यपुरुषः प्रज्ञाविशालायाः कर्णाभ्यणे स्थित्वेदमाह यथा-अम्ब! कोऽयं पुरुषः? किं वाऽनेन कथयितुमारब्धम् ? कानि चामूनि असंव्यवहारादीनि नगराणि? का चेयं गुटिका? यैकैकवासके प्रयुक्ता सती नानाविधरूपाणि कारयति, विविधसुखदुःखादिकार्याणि दर्शयति, कथं वा पुरुषस्येयन्तं कालमेकस्यावस्थितिः? कथं चासंभावनीयानि मनुष्यस्य सतः कृमिपिपीलिकादीनि रूपाणि जायेरन्? तदिदं सकलमपूर्वाऽऽलजालकल्पमस्य तस्करस्य चरितं मम प्रतिभासते, तत्कथय-अम्बिके! कोऽस्य भावार्थ इति? प्रज्ञाविशालयोक्तम्-वत्स! यदस्येदानीन्तनं विशेषरूपमुपलभ्यते तन्नानेन कथितं, किं तर्हि? सामान्यरूपेण संसारिजीवनामायं पुरुषः, अतस्तदेवानेनात्माभिधानमाख्यातमनेन चात्मचरितं सर्वमिदं घटमानकमेव निवेदयितुं प्रक्रान्तं, तथाहिअसांव्यवहारिकजीवराशिरत्रासंव्यवहारनगरम्, एकेन्द्रियजातयः पञ्चापि पृथिव्यप्तेजोवायुवनस्पतिरूपास्तेषां स्थानं एकाक्षनिवासं, विकलेन्द्रियाणां द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियलक्षणानां स्थानं विकलाक्षनिवासं, पञ्चेन्द्रियतिरश्चां निलयः पञ्चाक्षपशुसंस्थानम्। एकजन्मप्रायोग्यं कर्मप्रकृतिजालमेकभववेद्या गुटिकेत्युच्यते, तदुदयेन भवन्त्येव नानाविधरूपाणि, संपद्यन्ते एव विविधसुखदुःखानि कार्याणि, अजरामरश्चायं पुरुषः, ततो युक्तमेवास्यानन्तमपि कालमवस्थानं, संसारिजीवस्य चात्र भद्र! भवन्त्येव