________________
૧૨૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
करिभवे पीडा शुभभावश्च संपन्नस्तन्माहात्म्येनाहं करिवररूपः, वर्द्धितः कालक्रमेण, संजातो यूथाधिपतिः। ततः स्वभावसुन्दरेषु नलवनेषु अभीष्टतमेषु सल्लकीकिसलयेषु अत्यन्तकमनीयेषु वनविभागेषु परिकरितः करेणुकावृन्देन चित्तानन्दसन्दोहसागरमवगाहमानो यथेष्टचेष्टया विचरामि, यावदेकदाऽकाण्ड एव संत्रस्तं तत्करियूथं, नश्यन्ति श्वापदानि, श्रूयते वेणुस्फोटरवः, प्रसर्पितं धूमवितानं, ततः किमेतदिति निरीक्षितो मया पश्चाद्भूभागः, यावन्निकटीभूतो ज्वालामालाकुलो दवानलः, ततः प्रादुर्भूतं मे मरणभयं, परित्यक्तं पौरुषं, अङ्गीकृतं दैन्यं, समाश्रिता आत्मम्भरिता, व्यपगतोऽहङ्कारः, परित्यक्तं यूथं, पलायितो गृहीत्वैकां दिशं, गतः स्तोकं भूभागं, तत्र चासीच्चिरन्तनग्रामपशुसंबन्धी विशालः शुष्कोऽन्धकूपः, स च तटवर्तितृणव्यवहिततया भयाकुलतया च न लक्षितो मया धावता वेगेन, ततः प्रविष्टौ मम तत्राग्रपादौ, तन्निरालम्बनतया पर्यस्तः पश्चाद्भागः, ततः पतितोऽहमुत्तानशरीरस्तत्रान्धकूपे, संचूर्णितो गात्रभारेण, मूर्छितः क्षणमात्रं, लब्धा कथञ्चिच्चेतना, यावन्न चालयितुं शक्नोमि शरीरं, प्रादुर्भूता च सर्वाङ्गीणा तीव्रवेदना, ततः संजातो मे पश्चात्तापः, चिन्तितं च मया यथेदृशमेव युज्यते मादृशानां, ये प्रतिपन्नभृत्यभावं चिरकालपरिचितमुपकारकमापनिमग्नमनुरक्तमात्मवर्गं परित्यज्य कृतघ्नतया कुक्षिम्भरितामुररीकुर्वन्तः पलायन्ते, अहो मे निर्लज्जता, मय्यपि किल यूथाधिपतिशब्दो रूढः, तत्किमनेन ? अधुना स्वचेष्टितानुरूपमेवेदं मम संपन्नं, अतो न मया मनसि खेदो विधेयः। ततोऽनया भावनया प्रतिपत्रं मया मनाङ् माध्यस्थ्यं, तितिक्षिता भवन्ती तीव्रापि वेदना, स्थितस्तदवस्थः सप्तरात्रं यावत्।
સંસારીજીવને હાથીના ભાવમાં થયેલ પીડા તથા શુભભાવ તેના માહાભ્યથી હું અનુસુંદર ચક્રવર્તીનો જીવ, શ્રેષ્ઠ હાથીરૂપ થયો. કાલક્રમથી મોટો થયો, યુથાધિપતિ થયો, ત્યારપછી સ્વભાવથી સુંદર કમળના વતવાળા, અત્યંત ઈષ્ટ સલ્લકી વૃક્ષોના કિસલયોવાળા પાંદડાંઓવાળો, અત્યંત મનોહર એવા વનવિભાગોમાં હાથિણીઓના સમૂહથી ઘેરાયેલો ચિત્તમાં આનંદના સમૂહના સાગરને અવગાહન કરતો જે પ્રમાણે ઈષ્ટ છે તે પ્રકારની ચેષ્ટાથી હું વિચારું છું, જ્યાં સુધી એક વખત અકાંડે જ તે હાથીનું યુથ સંત્રાસ પામ્યું, પશુઓ દોડવા લાગ્યા, વાંસડાઓના અવાજ સંભળાવા લાગ્યા, ધૂમનો વિસ્તાર પ્રસરણ થવા લાગ્યો, ત્યાં સુધી હું યથેષ્ટ વિચારું છું એમ પૂર્વની સાથે સંબંધ છે. ત્યારપછી=આ પ્રકારે કોલાહલ થયો ત્યારપછી, આ શું છે? એ પ્રમાણે મારા વડે=અનુસુંદર ચક્રવર્તીના હાથીરૂપ જીવ વડે, પાછળનો ભૂમિભાગ જોવાયો, જ્યાં સુધી જ્વાલાઓની માલાઓથી આકુળ દાવાનલ નિકટ થયો, ત્યાં સુધી મારા વડે પાછળનો ભૂમિભાગ જોવાયો એમ અવય છે. તેથી=અગ્નિને નિકટ આવેલો જોયો તેથી, મને મરણતો ભય