________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૪પ
બ્લોક :
अथासौ चिन्तयत्येवं, तदा साकूतमानसः ।
किमेतदद्भुतं नाम, साम्प्रतं दृश्यते मया ।।१७२।। શ્લોકાર્ચ -
હવે, ત્યારે સાભિપ્રાય માનસવાળા આ=મહાનસ નિયોજક, આ પ્રમાણે વિચારે છે, ખરેખર હમણાં મારા વડે શું આ અદ્ભુત=આશ્ચર્ય, જોવાય છે ? ll૧૭શા
શ્લોક :
यस्य दृष्टिं विशेषेण, ददाति परमेश्वरः । तूर्णं त्रिभुवनस्यापि, स राजा जायते नरः ।।१७३।।
શ્લોકાર્ચ -
પરમેશ્વર જેને વિશેષથી દષ્ટિને આપે છે તે માણસ જલ્દીથી ત્રણે ભુવનનો રાજા થાય છે. II૧૭all
શ્લોક :
अयं तु द्रमको दीनो, रोगग्रस्तशरीरकः ।
अलक्ष्मीभाजनं मूढो, जगदुद्वेगकारणम् ।।१७४।। શ્લોકાર્ચ -
આ દ્રમક તો દીન, રોગથી ગ્રસ્ત થયેલા શરીરવાળો, અલક્ષ્મીનું ભાજન (નિર્ધન), મૂઢ, જગતને ઉદ્વેગનું કારણ છે. ll૧૭૪ll શ્લોક :
आलोच्यमानोऽपि कथं, पौर्वापर्येण युज्यते ।
તોપરિ પાતોડવું, અષ્ટ: પરમેશ્વર ? માર૭થા શ્લોકાર્થ :
તે કારણથી આની ઉપર સદ્દષ્ટિનો પરમેશ્વર સંબંધી આ પાત પૂર્વાપરભાવથી વિચાર કરાતો પણ કેવી રીતે ઘટે ? અર્થાત્ ઘટે નહીં. ll૧૭પા