________________
૩૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
जीवस्य गुरोरुपालंभः ततस्तदनन्तरं यदवाचि यदुत ‘स वनीपकस्तथाविधैर्विकारैरुपद्रुतो दृष्टस्तद्दयया, ततोऽपथ्यभोजितामधिकृत्योपालब्धस्तया, तेनोक्तं 'नाहमभिलाषातिरेकेण स्वयमेतत्परिहर्तुमुत्सहे, ततोऽमुतोऽपथ्यसेवनाद्वारणीयोऽहं भवत्या', प्रतिपत्रं तया, ततस्तद्वचनकरणेन जातस्तस्य मनाग विशेषः, केवलं सा यदाऽभ्यणे तदैवासौ तदपथ्यं परिहरति, नान्यदा, सा चानेकसत्त्वप्रतिजागरणाकुलेति न सर्वदा तत्सन्निधौ भवति, ततोऽसौ मुत्कलोऽपथ्यमासेवमानः पुनरपि विकारैः पीड्यत एव'। तदेतदप्यत्र जीवव्यतिकरे सदृशं वर्त्तते, केवलं गुरोर्या जीवस्योपरि दया सैव प्राधान्यात्पार्थक्येन की विवक्षिता। ततश्चायं परमार्थः-ते गुरवो दयापरीतचित्ताः प्रमादिनमेनं जीवमुपलभ्यानेकपीडापर्याकुलतया क्रन्दन्तमेवमुपालभन्ते, यथा 'भोः कथितमेवेदं प्रागेव भवतो, न दुर्लभाः खलु विषयासक्तचित्तैर्मन:सन्तापाः, न दूरवर्त्तिन्यो धनार्जनरक्षणप्रवणानां नाना व्यापदः, तथापि भवतस्तत्रैव गाढतरं प्रतिबन्धः, यत्पुनरेतदशेषक्लेशराशिमहाऽजीर्णविरेककारितया परमस्वास्थ्यकारणं ज्ञानदर्शनचारित्रत्रयं तदनादरेणावलोकयसि त्वं, तदत्र किं कुर्मो वयम् ? यदि किञ्चिद् ब्रूमस्ततो भवानाकुलीभवति, ततो दृष्टवृत्तान्ता वयं भवन्तमनेकोपद्रवरुपद्रूयमानं पश्यन्तोऽपि तूष्णीमास्महे, न पुनराकुलताभयाद् भवन्तममार्ग प्रस्थितमपि वारयामः, आदरवतामेव पुंसा विरुद्धकर्माणि परिहरतां ज्ञानदर्शनदेशचारित्राण्यनुतिष्ठतां तानि विकारनिवारणायालं, नानादरवतां, यदा चास्माकं पश्यतामपि त्वं रागादिरोगैरभिभूयसे तदा 'भवद्गुरव' इति कृत्वा वयमप्युपालम्भभाजनं लोके भविष्याम' इति। सोऽयं तद्दयाविहितस्तदुपालम्भ इत्युच्यते।
સંસારી જીવને ગુરુની પ્રાપ્તિ तथी त्यारपछी हे वायु=थानमा वायु. शुं वायु ? ते 'यदुत'थी बतावे छ - ભિખારી તેવા પ્રકારના વિકારોથી ઉપદ્રવને પામતો તદયાથી જોવાયો તેથી અપથ્થભોજિતાને આશ્રયીને તેણી વડે તયા વડે, ઉપાલંભ અપાયો, તેના વડે કહેવાયું દ્રમક વડે કહેવાયું, હું અભિલાષના અતિરેકને કારણે-કદન્ન પ્રત્યેના અભિલાષના અતિરેકને કારણે, સ્વયં આ=કદન્નને, પરિહાર કરવા માટે ઉત્સાહિત થતો નથી. તેથી હવે પછી અપથ્યના સેવનથી તેણી વડેeતદ્દયા વડે, મને વારણ કરવું જોઈએ. તદયા વડે સ્વીકારાયું, ત્યારપછી તેના વચનના કરણથી તદ્દયાના વચનના સેવનથી, તેને તે જીવને, કંઈક વિશેષ થયું કંઈક ભાવરોગો શાંત થવાથી સ્વસ્થતા થઈ. કેવલ તે તદયા, જ્યારે પાસે છે ત્યારે જ આ જીવ તે અપથ્થરો પરિહાર કરે છે, અવ્યદા નહીં.
જ્યારે જ્યારે ગુરુ તે તે અનુષ્ઠાન વિષયક સૂક્ષ્મબોધ કરાવે છે. ત્યારે ત્યારે તે જીવ અપ્રમાદપૂર્વક તીવ્રસંગ થાય તે રીતે તે સદ્અનુષ્ઠાન સેવે છે, તેથી અપથ્યનો પરિહાર થાય છે. પરંતુ જ્યારે ગુરુ દૂરવર્તી