________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
મોટા પણ
आग्रह छे ते अस्थानमा ४ छे, प्रेम अस्थानमा छे ? ते 'तथाहि 'थी स्पष्ट करे छे પ્રયત્નથી પંડિતો વડે તત્ત્વનો ઉપદેશ અપાય છતાં પણ જીવો પ્રકૃતિ તરફ જાય છે. તેઓમાં પ્રયાસ નિષ્ફળ છે=ઉપદેશનો પ્રયાસ નિષ્ફળ છે. અર્થાત્ ગુરુને કહે છે કે તમો તત્ત્વનો ઉપદેશ ઘણા પ્રયત્નથી આપો છો તોપણ સંયમને અનુકૂળ સીર્ય ઉલ્લસિત થાય તેવી પ્રકૃતિ મારી નિર્માણ થઈ નથી. ફક્ત સંયમ ગમે છે, સુસાધુને જોઈને પ્રીતિ થાય છે. તોપણ મારી પ્રકૃતિ વિષયો તરફ જનારી હોવાથી ઘણા પ્રયત્નથી પણ કરાયેલો તમારો ઉપદેશનો પ્રયાસ નિષ્ફળ છે.
હવે આ પ્રમાણે સ્થિત હોતે છતે=મારી પ્રકૃતિ વિષયોથી પરામ્મુખ થાય તેમ નથી એ પ્રમાણે સ્થિતિ હોતે છતે, તમોને આગ્રહ છે=હું કંઈક પરમાન્ન ગ્રહણ કરું તેવો આગ્રહ છે, તો આ ધન, વિષયાદિ વિદ્યમાન હોતે છતે આપો. જો તમારું ચારિત્ર દેય હોય અર્થાત્ ભોગાદિને છોડ્યા વગર તમારા ચારિત્રની આચરણા થઈ શકે તેવી હોય તો મને આપો, ઇતરથા=ભોગાદિતા ત્યાગ વગર यारित्र शस्य नथी खेभ होय तो, भने खाना वडे=यारित्र वडे, सर्यु.
उपनय :
૨૯૧
धर्मबोधकरस्य पुनश्चितनस्योपनयः (धर्मगुरोर्भावकारुण्यम्)
ततश्चैवं वदति सत्यस्मिन् जीवे यथा तेन रसवतीपतिना तं द्रमकं परमान्नग्रहणपराङ्मुखमवलोक्य चिन्तितं यदुत- पश्यत ! अहो मोहसामर्थ्यं, यदेष रोरः सर्वव्याधिकरेऽत्र कदनके सक्तबुद्धिर्मामकं परमान्नमवधीरयति निश्चितं च प्रागेव मया, यथा नास्य वराकस्यायं दोषः, किं तर्हि ? चित्तवैधुर्यकारिणां रोगाणां, अतः पुनरेनं शिक्षयामि विशेषेण वराकं, यद्ययं प्रत्यागतचित्तः परमान्नमिदं गृह्णीयात्, ततोऽस्य महानुपकार : संपद्येतेति, तथा सद्धर्मगुरवोऽपि चिन्तयन्ति, यदुत - अपूर्वरूपोऽयमस्य जीवस्याहो महामोहः, यदयमनन्तदुःखहेतो रागादिभावरोगवृद्धिकरेऽस्मिन्विषयधनादिके विनिविष्टबुद्धिर्जानन्नपि भगवद्वचनमजानान इव, श्रद्दधानोऽपि जीवादितत्त्वमश्रद्दधान इव, न मयोपदिश्यमानां निःशेषक्लेशविच्छेदकारिकां विरतिमुररीकुरुते यदि वा नास्यायं तपस्विनो दोष:, किन्तर्हि ? कर्मणामिति, तान्येवैनं जीवं विसंस्थुलयन्ति, अतो नास्माभिरेतत्प्रतिबोधनप्रवृत्तैरस्याविधेयतामुपलभ्य निर्वेदः कार्यः, तथाहि
अनेकशः कृता कुर्याद्देशना जीवयोग्यताम् । यथा स्वस्थानमाधत्ते, शिलायामपि मृद्घटः ।।१।।
यः संसारगतं जन्तु, बोधयेज्जिनदेशिते ।
धर्मे हितकरस्तस्मान्नान्यो जगति विद्यते ॥२॥