________________
૨૫૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ अत्रान्तरे स आगच्छेत् ततस्तस्याऽऽकर्णयतो वदन्ति गुरवः, तथाहि-अर्थनिचयकलितः पुरुषो लोके जराजीर्णशरीरोऽपि उन्मत्त पञ्चविंशतिकतरुणनराकारः प्रतीयते, अतिकातरहदयोऽपि महासमरस
घट्टनियूंढसाहसोऽतुलबलपराक्रम इति गीयते, सिद्धमातृकापाठमात्रशक्तिविकलबुद्धिरपि समस्तशास्त्रार्थावगाहनचतुरमतिरिति बन्दिभिः पठ्यते, कुरूपतया नितरामदर्शनीयोऽपि चाटुकरणपरायणैः सेवकजनैरवजितमकरकेतुरिति हेतुभिः स्थाप्यते, अविद्यमानप्रभावगन्धोऽपि समस्तवस्तुसाधनप्रवणप्रभावोऽयमिति सर्वत्र तद्धनलुब्धबुद्धिभिः प्रकाश्यते, जघन्यघटदासिकातनयोऽपि प्रख्यातोत्रतमहावंशप्रसूतोऽयमिति प्रणयिजनैः स्तूयते, आसप्तमकुलबन्धुतासम्बन्धविकलोऽपि परमबन्धुबुद्ध्याऽध्यारोपेण समस्तलोकैर्गृह्यते। तदिदं समस्तमर्थस्य भगवतो विलसितं, किञ्च समाने पुरुषत्वे समसंख्यावयवाः पुरुषा यदेते दृश्यन्ते लोके यदुत-एके दायकाः अन्ये तु याचकाः यथेके नरपतयोऽन्ये पदातयः तथैके निरतिशयशब्दाधुपभोगभाजनमन्ये तु दुष्पूरोदरदरीपूरणकरणेऽप्यशक्ताः, तथैके पोषका अन्ये पोष्या इत्यादयो निःशेषविशेषा निजसद्भावासद्भावाभ्यामर्थेनैव सम्पाद्यन्ते, तस्मादर्थ एव प्रधानः पुरुषार्थः। अत एवोच्यतेअर्थाख्यः पुरुषार्थोऽयं, प्रधानः प्रतिभासते। तृणादपि लघुर्लोके, धिगर्थरहितं नरम्।।१।। तदेतदाचार्यवदनविनिर्गतमर्थवर्णनमनुश्रुत्य स जीवश्चिन्तयेत्-अये ! शोभनः प्रस्तावः प्रारब्धः कथयितुं, ततोऽवहितः शृणुयात्, शृण्वन् बुध्येत, बुध्यमानः स्वबोधसूचनार्थं ग्रीवां चालयेत्, लोचने विस्फारयेत्, वदनं विकाशयेत्, चारु चारूक्तमिति शनैः शनैरभिदध्यात्, ततस्तैर्लिङ्गः संजातमस्य श्रवणकुतूहलमिति भगवन्तो धर्मगुरवस्तं लक्षयेयुः। Buनयार्थ:
અર્થપુરુષાર્થની ખ્યાતિ તેથીકતત્વને સન્મુખ થયેલો જીવ પણ તત્વપ્રીતિકર પાણી પીવાની ઈચ્છા કરતો નથી તેથી, ધર્મગુરુઓ વિચારે છે, શું વિચારે છે ? તે સ્પષ્ટ કરે છે. આના=પ્રસ્તુત જીવતા, બોધનો ઉપાય શું થશે ? ત્યારપછી પર્યાલોચન કરતા એવા તેમના તિજહદયમાં નિર્ણય કરીને તેના બોધના ઉપાયો નિર્ણય કરીને, આ પ્રમાણે કરે છે=આગળમાં બતાવે છે એ પ્રમાણે તેના બોધ અર્થે પ્રવૃત્તિ કરે છે –
ક્વચિત્ અવસરમાં સાધુના ઉપાશ્રયમાં આગામુક એવા તેને જાણીનેaહંમેશાં કોઈક નિયત સમયે સાધુના ઉપાશ્રયમાં આવતો હોય એ પ્રમાણે આજે પણ સાધુના ઉપાશ્રયમાં આવશે એવું જાણીને, જતાંતરના ઉદ્દેશથી એમની સન્મુખ બેઠેલા કોઈક શ્રાવકના ઉદ્દેશથી અગ્રિમતા માર્ગદશનાનો પ્રારંભ ३ छ-पूर्वमा प्रारंभ शयेती मेवी माशिवानो विशेष३५ प्रारं ३ छे. हे 'यदुत'थी बतावे