________________
૧૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અત્યંત નિર્ગુણ પણ મહાન પુરુષો વડે કરાયેલા ગૌરવવાળો ખરેખર અભિમાની થાય છે જેમ આ અધમ દ્રમક. ll૪૩૮II શ્લોક :
तत्र ये मन्दिरे लोकास्ते सर्वे त्रयभोजनाः ।
तबलादेव निश्चिन्ताः, संजाताः परमेश्वराः ।।४३९।। શ્લોકાર્ચ -
ત્યાં મંદિરમાં જે લોકો છે તેઓ સર્વે ઔષધબયને ભોજનવાળા છે, તેના બલથી જ તે ઔષધના સેવનના બળથી જ, પરમ ઐશ્વર્યવાળા નિશ્ચિત થયેલા છે. ll૪૩૯ll શ્લોક :
प्रविष्टमात्रा दृश्यन्ते, तादृशा येऽपि निःस्वकाः ।
तेऽन्येभ्य एव तद् भूरि, लभन्ते भेषजत्रयम् ।।४४०।। શ્લોકાર્થ :
જેઓ પણ ધન રહિત પ્રવિષ્ટમાત્ર તેવા=પ્રસ્તુત દ્રમક જેવા, દેખાય છે તેઓ બીજાઓ પાસેથી જ તે ઔષધમય ઘણું મેળવે છે. I૪૪૦II શ્લોક :
ततो न कश्चित्तन्मूले, तदर्थमुपतिष्ठते ।
स दिक्षु निक्षिपंश्चक्षुर्याचमानं प्रतीक्षते ।।४४१।। શ્લોકાર્ચ -
તેથી કોઈ તેની પાસે તેને માટે=ઔષધબયને માટે આવતો નથી, દિશાઓમાં ચક્ષને નાખતો તે યાચકની પ્રતીક્ષા કરે છે. ll૪૪૧il
શ્લોક :
स्थित्वाऽपि कालं भूयांसमलब्धप्रार्थकस्ततः । सद्बुद्धिं पुनरप्येष, तदर्थं परिपृच्छति ।।४४२।।