________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક :
ये मन्मन्दिरमालोक्य, जायन्ते हृष्टचेतनाः ।
रोगिणो भाविभद्रत्वानिरीक्षेऽहं विशेषतः ।।३२०।। શ્લોકાર્ધ :
જે રોગીઓ મારા મંદિરને જોઈને હર્ષિત ચેતનવાળા થાય છે (તેઓને) ભાવિભદ્રપણાથી હું વિશેષથી જોઉ છું. l૩૨ ll શ્લોક :
स्वकर्मविवरानीता, ये मया च विलोकिताः ।
ते ज्ञेयास्त्रितयस्यास्य, पात्रभूतास्त्वया नराः ।।३२१।। શ્લોકાર્થ :
જેઓ સ્વકર્મવિવરથી લવાયેલા અને મારા વડે જોવાયેલા છે. તે મનુષ્યો તારે આ ઔષધગયીના પાત્રભૂત જાણવા. ll૩૨૧|| શ્લોક :
तेषां तु निकषस्थानमिदमेवौषधत्रयम् ।
प्रयुज्यमानं स्वगुणैः, संग्रहेतरकारकम् ।।३२२।। શ્લોકાર્ય :
તેઓના=રોગોના, ઘાતનું સ્થાન આ જ પ્રયોગ કરાતું ઔષધશ્રય સ્વગુણો વડે=ઔષધના ગુણો વડે, સંગ્રહ અને ઈતરને=અસંગ્રહને, કરનારું છે ગુણોનો સંગ્રહ અને દોષોનો અસંગ્રહ કરનાર છે. ll૩૨શા શ્લોક :
येभ्योऽदो रोचते चित्ते, प्रयुक्तं गुणकारकम् ।
अक्लेशतो विशेषेण, ते सुसाध्या प्रकीर्तिताः ।।३२३।। શ્લોકાર્ચ -
પ્રયોગ કરાયેલું, ગુણને કરનારું આ=ઔષધદ્રય, જેઓને ચિત્તમાં ગમે છે તેઓ અન્વેશને કારણે વિશેષથી સુસાધ્ય કહેવાયા છે. ll૩૨૩