________________
સ-૧૦
કોઈ શબ્દ ના જડ્યો. મનોહર સર્વાલ'કારાથી ભૂષિત દેવકુમાર સમાન પ્રદ્યુમ્નના રૂપને જોઇને તેનો આનંદ મનમાં સમાતા નથી. ખરેખર, ‘અતહષ અને અતિ વિષાદ–બંને દુસ્સહ હાય છે.' રાજકન્યા મનમાં વિચારે છે: આવા રૂપવાન આ મનુષ્ય હશે તેા તે નક્કી મારા પતિ થશે તો આ જગતમાં મારા જેવી ભાગ્યશાલિની બીજી કાણુ કન્યા હોઈ શકે? પર`તુ આવા પ્રકારના શક્તિશાળી જો દેવ હશે તો હું મનુષ્ય-સ્ત્રી હાવાના કારણે તે મને ત્યજી દેશે. તો મારી શું દશા થશે ?' આ પ્રમાણે ચિ'તા કરતી ટ્વીનમુખવાળી જોઈને નારદે પૂછ્યું: ‘ભદ્રે, પ્રદ્યુમ્ને પોતાનુ મૂળ સ્વરૂપ પ્રગટ કર્યો છતાં તું કેમ ઉદાસ છે ?” ત્યારે રાજકન્યાએ કહ્યું: ‘નાથ, આપે કહ્યું : ‘આ તારા પતિ થશે.' પરતુ મારા મનમાં પના કરતાં આ વાત સાચી લાગતી નથી. કારણ કે આવા રૂપવાન્ અને આવા શક્તિશાળી પ્રાયઃ મનુષ્ય હોઈ શકે નહી. મને લાગે છે કે આ કા દેવ છે. અને દેવને મનુષ્ય-સ્ત્રી ચેગ્ય નથી. તેા મારી શુ' દશા થશે ?' હસીને નારદે કહ્યું : ‘બેટી, તું અધીર ના બન. મે' જે કહ્યું સત્ય જ છે. આ કૃષ્ણ અને રૂકિમણીનો પુત્ર, વિદ્યાધરને ત્યાં મોટા થયેલા પ્રદ્યુમ્નકુમાર જ છે. માટે તું જરાયે શંકા રાખીશ નહી.' આ પ્રમાણે બીજી વખત કહેલા નારદજીના વચનથી વિશ્વસ્ત થયેલી ઉદધિકુમારી પ્રદ્યુમ્ન પ્રત્યે પ્રેમ ધારણુ કરતી આનંદ પામી પ્રદ્યુમ્ન પણ આવી સુંદર રાજકન્યા પ્રાપ્ત કરીને ઘણું! ખુશ થયા. ત્યાં એક બીજાની પ્રેમસૃષ્ટિનુ મિલન દ પતીરૂપે પરસ્પરની ગાઢ પ્રીતિરૂપે પરિણમ્યું. ત્યારે નારદજીની લજ્જા વચમાં આડખીલી રૂપે લાગી. આ પ્રમાણે પરસ્પર સ્નેહને ધારણ કરતા દંપતી નારદજીની સાથે માતા-પિતાને મળવા માટે ઉત્સુક થયાં. પ્રદ્યુમ્નકુમારે તીવ્ર ગતિએ વિમાન ચલાવ્યું. प्रपश्यन् कौतुकान्यध्वजातानि विविधानि सः । समायातो विमानेन, श्रीमतीं द्वारिकापुरीं ॥ तत्र तेन समेतेन, यादृशी ददृशे दृशा । विभूतिः स्वः तिरस्कार - करी दृष्टचरी न सा ।६१। प्रद्युम्नस्तादृशीं शोभा-मवलोक्य चमत्कृतः । अवादीन्नारदं नाथ, भुवि स्थानं किमद्भुतं ॥ स्वर्गलोकस्य खंडोऽयं, स्वशक्त्या किं बिडौजसा । निवेशितोऽस्ति भूपीठे, विश्रामाय कदाचन ॥ अथवा भूरिकोटिन, निर्जराणां बहुत्वतः । तत्र संकीर्णतायां किं निवासायापितोऽस्त्ययं । ६४ । अष्टाग्रमहिषीमध्ये, क्लेशो जातो मिथोऽथवा । अमर्षेण निवासाया- दत्ता कयाचिदस्त्यसौ । ६५ । fiofatमत्वा मुनिः प्राह महाबाहो विनिर्मितं । यत्त्वया कल्पनं तस्मा - न्नैकमप्यस्त्यदो ननु ॥ मदनोऽभ्यदधर्त्ताह, त्वमेव विनिवेदय । नारदषिस्तदाचख्या - वियं द्वारवती पुरी ।६७ | आज्ञया सुरनाथस्य, वैश्रमणेन वासिता । नगरीय निवासाय, मुकुंदस्य पितुस्तव । ६८ स्वर्गलोकाधिकास्त्येषा, संपत्तिभिर्लसत्सुखैः । केनाप्यत्र प्रकारेण, न्यूनता न हि विद्यते । ६९ । वनानि नंदनौपम्यं, संदधंतीह भूरिशः । वर्ततेऽनेकजातोय-वृक्षैः कल्पद्रुमादिभिः ॥७०॥ वृन्दारकपुष्करिण्य, इवाभांति सरोरुहैः । वाप्यो विचित्रसोपान - संदर्भरुपशोभिता ।७१। अलिहानि हर्म्याणि, राजते बहुजालकैः । मंडितानि गवाक्षौघे - रभितोऽत्र बहूनि च ॥७२॥ देवेनैकेन या भुक्ता, तामेवान्यो भुनक्ति च । देवेष्वपीति वैरुध्यं, यत्राहुः स्ववशारताः ।७३। देवेन क्रीडितैकेन, या देवी सैव नाकिना । अन्येन रमते धिग्धिग्, देवोरिति जगुः स्त्रियः ॥ ७४ ॥ विद्यते पुरुषा अत्र, स्वकीयदारतोषिणः । कामिन्योऽपि लसद्रूपाः, स्वभर्तृकृतनिश्चयाः ॥ ७५ ॥ सहस्रयोधिनः केचित्केचिच्च लक्षयोधिनः । विद्यासिद्धविजेतारः केचिन्मंत्रपरायणाः । ७६ ।
૭૫