________________
सम-१०
ઉધાનમાં ફરતા પાંડુ રાજાએ, ચંપકવાની ઘટામાં લેઢાનાં બાણથી પીડાતા અને બંધનમાં પડેલા એક મૂચ્છિત માણસને જોયો. પિતે કામથી વ્યાકુળ હોવા છતાં તેની પાસે ગયો. “આ કેણુ હશે ?' એમ વિચારી તેની સમીપે ગયો. ત્યાં જમીન ઉપર પડેલા એક ખડગ (તલવાર) ને જોયું. હાથમાં લઈને ખડ ગને બરાબર જુએ છે. ખડ ગ ઉપર “વપુર્વિશલ્યકા” અને “ત્રણસરોહિણી” એ ઔષધિઓ જોઈ. રાજાએ તે માણસને પૂછયું : “તું કેણ છે? કેણે તારી આવી દશા કરી ? દીન સ્વરે તેણે કહ્યું : “હે પરોપકારી, હું “અનિલગતિ” નામનો વિદ્યાધર રાજા છું. “અશનિવતી’ નામને વિદ્યાધર મારી પ્રિયાનું અપહરણ કરીને ભાગતો હતો. હું તેની પાછળ પડ્યો. અમારા બનેનું યુદ્ધ થયું. તેમાં તેણે મને બાણથી વળે. અને અહીં બંધનગ્રસ્ત કર્યો. હે કૃપાલુ, મારા પર કૃપા કરી મને આ કષ્ટથી મુક્ત કરે.” તેની વાત સાંભળીને પાંડુ રાજાએ તેને બંધનથી મુક્ત કરી “વપુર્વિશલ્યકાઔષધિથી તેના શરીરમાંથી બાણે કાઢયાં અને “ત્રણસંહિણ” ઔષધિથી ઘા ઉપર વિલેપન કર્યું. “પ્રાણત કષ્ટમાંથી આપે મને ઉગાર્યો. હું આપનું શું શ્રેય કરું? આપ મારા જીવનદાતા છો.” આ પ્રમાણે કહીને વિદ્યારે રાજાને તે બંને ઔષધિઓ આપી અને પ્રત્યુપકાર માટે “વાંછિતસ્થાનગામિની' નામની એક મુદ્રિકા આપીને રાજાની સાથે મૈત્રીસંબંધ બાંધ્યે. ૨વરથ થયેલ વિદ્યાધર પોતાના સ્થાને ગયો. રાજા પણ કુંતીનું સ્મરણ કરતો પોતાના નગરમાં ગયો.
इतोंधकवृष्णिद्रंगं, गत्वा फलकधारकः। पांडोरश्वैर्यरुपादीन, गुणान् राज्ञः पुरोऽस्तवीत् ।६१। वर्ण्यमानान् गुणान् पांडोः, श्रावं श्रावमनेकधा। प्रतिज्ञामकरोत्प्राज्ञा, कुंती तातांकमाश्रिता॥ पांडुरेव पतिर्मेऽस्मिन्, भवे भवतु निश्चितं। भवांतरेऽपि चास्यैव, करिष्ये करपीडनं ।६३। मनस्येवं प्रतिज्ञातं, जानाति मन एव तत् । अन्यस्मिन् पुरुषे वक्तु-मक्षमा क्षीणतामगात् ।६४। क्रीडयान्येारद्याने, गता कुंती सखीयुता। दुर्लभां पतिसंप्राप्ति, मत्वाऽबध्नाद्गले गुणं ।६५। कंठे बध्वापि सा रज्जु-मभ्यधादतिदुःखतः । भोः कुलदेवता यूयं, मच्चितां चेत्करिष्यथ ।६६। तदा मदीयवृत्तांतं, वजित्वा ब्रत तत्पुरः । अन्यथा कल्पितस्वाम्य-प्राप्त्या मर्तुमना अहं ।६७। पांडुरेव प्रतिज्ञातो, भर्तृत्वेनात्र जन्मनि । जन्मांतरेऽपि युष्माकं, प्रसादादयमेव हि ।६८॥ चितयिष्यथ नो यूयं, यदि मां विपदाकुलां। तदानेन हि पाशेन, मरिष्ये शरणं विना ।६९। वदंतीति मुखाददुःखा-द्धचायंती पांडुसंगमं । त्यति मातृ(पित संमोहं,यावद्भ्राम्यति कानने। माकार्षान्मरणं माम-कीनाद्वियोगतस्त्वियं । इतीव स्नेहपाशेन, बद्धः पांडुरजायत ७१। मुद्रिकाया इदं प्रोक्त-मस्ति माहात्म्यमद्भुतं । तत्किं सत्यमसत्यं वा, परीक्षितुमिवागमत् ।७२। यद्वा स्नेहः स एवेह, यस्तुल्य उभयोरपि। इति ज्ञापयितुं मन्ये, तत्र पांडुरपीयिवान् ।७३। आगत्य चानुसारेणो-पलक्ष्य तां नृपो गले । पाशच्छोटनदंभेन, भुजाभ्यां पाशमादधौ ।७४। स्पर्शात् स्नेहिलपाणिभ्या-मुल्लासिरोमकंचुका । दृष्टितुष्टया पति ज्ञात्वा,रागभावानदर्शयत् ॥ दर्शनात्स्पर्शनाच्चैव, प्रीतिर्जाता द्वयोरपि । कृत्वा गांधर्वविवाह, कुंत्या स पर्यणीयत ७६। क्काहं क्वेयं च देवेन, योगोऽयं मेलितो यदि । प्रस्तावोऽथ विलंबस्य, नोभयोरपि विद्यते ७७।