________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
આવા અદ્ભુત વિમાનની રચના કરીને પ્રદ્યુમ્ને નારદજીને કહ્યું : ‘મુનીશ્વર, આ વિમાન ચેાગ્ય લાગે તે આપ એમાં આરૂઢ થાઓ.' વિમાનની અપૂર્વ રચના જોઇને ખુશ થયેલા નારદે કહ્યું : 'તું પણ હવે વિના વિલંબે વિમાનમાં એસ. તારા વિયેાગે ઝુરતી તારી દુઃખી માતા પસે જલ્દી જઈને તેને સંતોષ આપ.' નારદે આ પ્રમાણે કહેવા છતાં કુમાર ધીમે ધીમે વિમાનને ચલાવતા હતા. ત્યારે નારદે ફરીથી કહ્યું : વત્સ, વિમાનની ગતિ વધાર વિયાગરૂપી અગ્નિથી દાઝેલી વેલ જેવી તારી માતા રૂકમણીને, તારા મુખરૂપી સુધા વડે સી‘ચીને નવપલ્લવિત કર. માનનીય એવી તારી જનેતાનું દુઃખ તું દૂર નહીં કરે તેા તારા જેવા શક્તિશાળી પુત્રનું શું પ્રત્યેાજન ?’ મુનિના વચનથી પ્રેરાઇને પ્રદ્યુમ્ને વાયુવેગે અસ્ખલિત વિમાન હડકાયું....
૫૪
मुनिना प्रेरितेनेति, विमानं तेन चालितं । वायुवेग इवाचाली - तदपि स्खलनं विना ॥५७॥ शक्तिभाग्भ्यां नारदषि - प्रद्युम्नाभ्यां विमानकं ।
स्थिताभ्यां गुरुशिष्याभ्यामिव द्वाभ्यामभाषत । ५८| विमाने व्योम्नि गच्छत्या - त्मीयकेल्यै स विद्यया । वज्रभारोपमां चक्रे, जटां नारदमूर्धनि ॥ खंड्यते जल्पने जिह्वा - कंपमानमभूद्वपुः । भग्ना दंता मुखाबद्धा - विवाभूतां करक्रमौ ।६०। तदोचे व्याकुलीभूतः, प्रौढकोपश्च नारदः । कदर्थनां कथं वत्स, यथेच्छं यच्छसि मम । ६१ । जननीं जनकं बंधून, कुटुंबं मिलितुं निजं । उत्साहेन प्रयासि त्वं मां पीडयसि किं मुधा । ६२ । रुक्मिणी तव या माता, सा तातमिव मां प्रति । मानयत्येव मे भक्ति, विदधाति पितापि ते ।। समस्ता अपि सेवते, यादवाः सेवका इव । सर्वेषामपि लोकाना -महं पूज्योऽस्मि देववत् । ६४ ॥ यौवनादविजानानः, स्वरूपं मम मन्मथ । व्याकुलं कुरुषेऽत्यंतं, त्वं मां निर्दयमर्त्यवत् । ६५ । एवं मुनिर्यदोवाच शरीरे पीडितो भृशं । कौतुकेन तदावादीत्, प्रद्युम्नः कुटिलाशयः । ६६ । बुद्धं बुद्ध मया तात चरित्रं तव दांभिकं । समागच्छन्नहं शीघ्र, तुभ्यं रोचे न मानसे । ६७ ॥ ततोsहं नागमिष्यामि, त्वमेव व्रज सर्वथा । मतं मे गमनं भावि, तत्र यास्यामि नारद । ६८ । इत्युदित्वा विहायस्य - स्तंभयत्तद्विमानकं । तदा मुनिर्जगौ कोपं, संहृत्य मृदुवाचया । ६९ । मय्यागतेऽपि नो यह, त्वं समागच्छसि द्रुतं । ज्ञायते तर्हि नो विद्या-नृल्लोकं त्यक्तुमीहसे ॥७०॥ विलंबे क्रियमाणे त्व- न्मातुरेव पराभवः । त्वदीयागमनं पश्चा...न्नूनं व्यर्थत्वमेष्यति ॥ ७१ ॥ शृणु वत्स तवाभीष्टा, जननी वरिवति न । तथाप्यहं प्रजल्पामि त्वदीय हितवांच्छया ॥ ७२ ॥ पितृभ्यां ते विवाहाय, महीयसां महीभुजां । कन्याः सुरूपलावण्याः, प्रभूताः संति मार्गिताः ॥ न त्वं यास्यसि वेगेन, मम वाक्यममानयन् । तर्हि ताः परिणेष्यंति, सर्वा अपि तवानुजाः ॥ ७४ ॥ एवं वाक्श्रुतिमात्रेण तेनौत्सुक्येन चालितं । विमानं खलु कन्यानां वरणं कस्य नो मुदे ॥७५॥
શક્તિશાળી નારદ અને પ્રદ્યુમ્ન ગુરુ-શિષ્યની જેમ વાર્તાલાપ કરતા આકાશમાર્ગે વિમાનમાં જઈ રહ્યા હતા, ત્યાં કૌતુક કરવા માટે પ્રદ્યુમ્ન પાતાની વિદ્યાશક્તિથી નારદના મસ્તક ઉપર રહેલી જટાને વજ્ર જેવી ભારે બનાવી દીધી. તેથી નારદની જીભ થેાથરાવા લાગી. શરીર ધ્રુજવા