________________
स- १३
૨૧૫
अत्रांतरेऽच्युतोऽप्राक्षी-न्नाथ त्वदनुरागिणः । समस्ता अपि वर्त्तते, लोका भक्तिसमन्विताः ॥ राजीमती विशेषेण कथं त्वय्यनुरागिणी । वर्त्तते सर्वनारीभ्यो, विमुक्तापि त्वया विभो । ८६ । तदा धनधनवती-भवादारभ्य नेमिना । जगदेऽष्टभवस्नेहः, स्पष्टं पर्षञ्चमत्कृतिः ॥ ८७ ॥ विष्णोः प्रत्युत्तरं दत्वा वरंदत्तं महीभुजं । विरक्त भवभोगेभ्यो ज्ञात्वा दीक्षितवान् जिनः ॥ स्वरूपं पृथिवीभर्तु — दृष्ट्वा वैराग्यवत्तिनां । क्षत्राणां द्विसहस्राणि पश्चात्प्रव्रजितानि च ॥ अनुज धनदेवास्य - धनपाल धनोद्भवौ । मंत्री विमलबोधाख्यो — sपराजितभवेऽनुजः ॥ भोजने शयने शैले, वने केलौ गृहाश्रमे । भवेऽत्रापि जिनेंद्रस्था - भवंस्ते सहचारिणः ॥९१॥ त्रयोऽप्युपागतास्तत्र श्रुत्वा राजीमतीभवान् । ते जातजातिस्मृतयो, वैराग्यात्प्राजंस्तदा ॥ तेषां दीक्षां प्रदायेत्यु-त्पादध्रौव्यव्ययात्मिकां । त्रिपदीं दत्वार्हन्नष्टा- दशाकार्षीद् गणेश्वरान् । यक्षिणी नामतो राज - पुत्री बुद्धिपवित्रिता । प्रभूतराजकन्याभिः प्रावाजीन्नेमिनोंतिके ।९४। तत्रादिमं गणधरं, वरदत्तमचीकरत । भगवान्नेमिनाथोऽपि यक्षिणीं च प्रवर्तनीं ॥९५॥ नंदप्रभृतयश्वोग्र - सेननारायणादयः । कुमाराः प्रद्युम्नमुख्याः, श्राद्धधर्ममशिश्रयन् ॥९६॥ श्रीमहासुव्रताद्याश्व, देवकीरोहिणीशिवाः । इत्याद्याः श्राविका जाताः, श्राद्धधर्मोररीकृतेः ॥ तस्मिन् समवसरणे, संघमेवं चतुविधं । श्रीनेमिः स्थापयामास धर्मसाधनहेतवे ॥ ९८ ॥ एवं प्रथमपौरुष्यां, देशनां भगवानदात् । द्वितीयस्यां च पौरुष्यां, वरदत्तो गणाग्रणीः ॥९९॥ ततो नेमिजिनं नत्वा, देवाः संक्रंदनादयः । वासुदेवादयो भूपाः, स्वस्थानमपरेऽप्यगुः । ६०० । जिनेंद्रोऽपि व्यवस्थाप्य, चतुर्धा संघमद्भुतं । विजिहीर्षुः क्षमापीठे - ऽगच्छद्रैवतकाचलात |१| नीलोत्पलदलश्याम – मपि श्रीनेमिनो वपुः । चित्रमेतत्समस्तानां जायते प्रीतये भृशं ॥२॥ मंदारोदारमालातो, जिनदेहे सुगंधिनि । दृशो भृंगायमाणाश्च पतंति देवयोषितां ॥३॥
"
6
શ્રીકૃષ્ણે નેમિનાથ ભગવંતને પૂછ્યું: ‘ભગવન, સહુ લેાકેા આપના પ્રત્યે ભક્તિભાવવાળા છે, પરંતુ તે બધામાં વિશેષરૂપે આપે તરછોડી હાવા છતાં, રાજિમતીને આપના પ્રત્યે વિશેષ અનુરાગ છે. તેનું શુ` કારણ ?' ત્યારે નેમિનાથે લેાકેાના આશ્ચય સાથે કહ્યુ`:- - ધનશેઠ અને ધનવતી શેઠાણીથી આરભીને મારા અને રાજિમતીના આઠ ભવના સ્નેહ સંબધ છે.' એમ કહીને ભગવાને વિરતારથી આઠભવનું સ્વરૂપ બતાવ્યું. આ પ્રમાણે કૃષ્ણને પ્રત્યુત્તર આપીને, સ'સારથી વિરક્ત બનેલા વરદત્તરાજાને ભગવાને દીક્ષા આપી. વરદત્તરાજાની દીક્ષા જોઈ ને વૈરાગી ખનેલા બે હજાર ક્ષત્રિયકુમારેાએ દીક્ષા અંગીકાર કરી, ત્યાર પછી ભગવાન નેમિનાથની સાથે ગૃહસ્થવાસમાં ભાજન, શયન અને પતામાં, વનમાં-- ઉદ્યાનામાં સાથે ભ્રમણ કરતા એવા ત્રણ મિત્રા (ધનશેઠના ભવના ધનદેવ અને ધનપાલ એ પુત્રા તેમજ અપરાજિત રાજાના ભવમાં લઘુખ અને હાલ વિમલમાધમત્રી એમ ત્રણે મિત્રા) રાજિમતીના ભવા સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. પૂના ભવાને જોઈ ને વૈરાગી બનેલા એ ત્રણે મિત્રએ દીક્ષા અગીકાર કરી. તેઓને