________________
સગ-૧૩
૧૯૫
વાત સાચી છે, પરંતુ આ કરાડા જીવાના પ્રાણ હાલ મૂઠીમાં છે. જરાવિદ્યાથી સઘળુ સૈન્ય જીવતુ હેાવા છતાં મરણ પામશે જો ત્રણ દિવસમાં એની પરિચર્યા કરવામાં નહી આવે તા. માટે બધુ, સૌ પહેલા સૈન્યને બચાવવાના પ્રયત્ન કરો.' કૃષ્ણે કહ્યું :– બંધુ, એની પરિચર્યા કેવી રીતે કરવી ? ' નૈમિકુમારે કહ્યું:– ‘ પાતાળલેાકમાં ધરણેન્દ્રના જિનાલયમાં ભગવાન પાર્શ્વ - નાથની સુંદર પ્રતિમા છે. ત્રણ ઉપવાસ (અઝૂમ) કરી, ત્રણ દિવસ ધરણેન્દ્રની આરાધના કરી, સુખશાંતિ માટે તેની પાસેથી મહિમાશાળી એવી મૂર્તિની માગણી કરી. સમ્યક્પ્રકારની આરાધનાથી પ્રસન્ન થયેલા નાગેન્દ્ર તમને તે મૂર્તિ આપશે. (કેમ કે દેવા સાધના કરવાથી પ્રસન્ન થાય છે.) તે પ્રતિમાના એવા પ્રભાવ છે કે તેના સ્નાનજલથી ખાંસી, શ્વાસ, જરા, નેત્રરોગ, ઉદરરોગ કે હાથપગના રોગા, આ બધા ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. તેથી પ્રતિમાના સ્નાનજલના પ્રભાવે જરાવિદ્યાના નાશ થશે અને તારા બધા સૈનિકા સારા શરીરવાળા સ્વસ્થ બની જશે.' કૃષ્ણે કહ્યું:–‘ બંધુ, ત્રણ દિવસ સુધી જરાથી જર્જરિત એવી આ સેનાનું રક્ષણ કાણુ કરશે ? ’ નૈમિકુમારે કહ્યુ:- ‘ જ્યાં સુધી તમારૂં ધ્યાન પૂર્ણ ના થાય ત્યાં સુધી સેનાનું હું રક્ષણ કરીશ. માટે ચિ'તા કર્યા વિના તમે ધ્યાનમાં મગ્ન બની જાઓ.’ ભગવાન નેમિનાથના વચનથી સંતુષ્ટ થયેલા કૃષ્ણ, પવિત્ર સ્થાનમાં નાગેન્દ્રી આરાધના માટે ધ્યાનમાં લીન બની ગયા. આ બાજુ જરાસ'ધ કૃષ્ણના સૈન્યને જરાગ્રસ્ત જાણીને હ ત થયા. તે ચતુરંગી સેના સાથે યુદ્ધભૂમિમાં આવ્યા. અને ચારે તરફ સતત અંગારા સમાન માણેાની એકધારી વર્ષો ચાલુ કરી. ત્યારે ભગવાન નેમિકુમારની આજ્ઞાથી માલિ સારથીએ પેાતાના દિવ્યરથ જલના આવર્તની જેમ ચારેબાજુ ઘૂમાવ્યા. નૈમિકુમારે ત્રિભુવનમાં વ્યાપ્ત થનારો શંખનાદ કર્યાં. તેમજ ઈન્દ્રધનુષ્યને ધરતી સાથે એવું પછાડયું કે તેના અવાજથી જરાસંધના સૈનિકા બહેરા બની ગયા, અને ઇન્દ્રધનુષ્યમાંથી માણેાના વરસાદ વર્ષાવ્યા. ત્યારે અધિર બનેલા જરાસ*ધના સૈનિકા પેાતાના પ્રાણાની રક્ષા માટે દૂર દૂર જઈને ઊભા રહ્યા. ત્યાર પછી કરૂણાના સાગર ભગવાન નેમિનાથે તે બાણાથી સૈનિકાના બખ્તરા, ધનુષ્યા તેમજ ખાાને છેદી નાખ્યાં. પરં'તુ કોઈના ય પ્રાણ લીધા નહી.
इतो रात्रौ तृतोयस्यां ध्यानलीनस्य शाङ्गिणः । प्रत्यक्षमागता पद्मावती द्युतिमती द्रुतं ॥ पुरः स्थितां विभान्वीतां तां निरोक्ष्य नरायणः । नत्वा च भक्तिसंयुक्तो, जगादेति प्रियं वचः ॥ धन्योऽहं सर्वमान्योऽहं सुपुण्योऽहमथोऽभवं । जाता मे फलिताः कामा, वीक्षिता त्वं मयाद्य यत् ॥ ચિત્યં તવ મહાસ્થ્ય, વૈવિ ! વાયતું ક્ષમા । ન લેવા સવિનાયંતે, પ્રભૂતવસંયુતા ।।રૂ। तस्येति योग्यया स्तुत्या, संप्रीता देव्याभाषत । किमर्थं त्वयका ध्यान - योगेन संस्मृतास्म्यहं ॥ सोऽवोचद्यदि तुष्टासि परमेश्वरि ! शक्तिभाक् । तर्हि श्रीपाश्वनाथस्य, प्रतिमां मे समर्पय ॥ तस्याः स्नात्रस्य पानीयैः, सिक्त्वा सैन्यं जरादितं । सज्जीकरोमि शत्रुं च, जिस्वा तां पूजयामि च प्राज्यपद्मावती पद्मावती प्रीतिमती जगौ । सा मूर्तिः स्फूर्तिसंयुक्ता, नात्रागच्छेदतुच्छधीः ॥ તાં મૂર્તિમંતરશૈવ, સત્ત્તોયરો,વિ । સમસ્તમપિ સૈન્ય તે, ચિતા જ દુિ વેશવ ! ।।રૂદ્દા दुर्जेयमपि ते शत्रु, जरासंधं निहन्म्यहं । अथवा नागपाशेन बध्ध्वानयामि ते पुरः ||३७॥