________________
૧૭૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ખરેખર, તેના પૂર્વકૃત પુણ્યનું ફલ જાણવું. જે પુત્ર માતા પિતાને સુખ આપે છે, તે જ ખરેખર પુત્ર કહેવાય. બાકીના બીજા માતાના ઉદરમાં ભારરૂપ છે. અને જે પુણ્યશાળી પુત્ર માતાપિતાની ઈચ્છાને પૂર્ણ કરે છે, તેને જ પુત્ર કહેવાય છે. બાકીના માતાના ઉદરના ભારરૂપ છે. માતાપિતા, ભાઈએ, પુત્ર, મિત્ર, સ્વજને, સેવકો અને સમૃદ્ધિથી પ્રદ્યુમ્ન, દેવ કરતાં પણ અધિક સુખને અનુભવ કરી રહ્યો છે. તે તેના પુર્વકૃત પુણ્યને પ્રભાવ જાણ. પુણ્યથી જીવને નિરંતરાય એવું સુખ તેમજ વિજયની પ્રાપ્તિ થાય છે. માટે ભવ્યજીએ ધર્મકાર્યમાં ઉદ્યમશીલ બનવું.
આ પ્રમાણે પંડિતેમાં ચકવતી' સમા શ્રી રાજસાગરગણીના વિદ્વાન શિષ્ય પંડિત શ્રી રવિસાગરગણીએ રચેલા શ્રી શાંબ પ્રદ્યુમ્ન ચરિત્રમાં શ્રી શાંબ જન્મ, પ્રદ્યુમ્ન શાંબને વિવાહ તેમજ પુણ્યના ફલનું વર્ણન કરતે ૩૨૬ શ્લોક પ્રમાણુ બારમે સર્ગ સમાપ્ત થયો.
॥ अथ त्रयोदशः सर्गः प्रारभ्यते ॥
यवनद्वीपतोऽन्येधु-स्तत्राययुर्जलाध्वना । आदाय भूरिभांडानि, नरा व्यापारकारिणः ॥१॥ वस्तून्यन्यानि विक्रीय, लाभस्तैः समुपाजितः। नोच्चैर्लाभेच्छया तत्र, विक्रीता रत्नकंबलाः॥ प्रसिद्ध मगधे देशे, वरे राजगृहे पुरे । जरासंधो नृपस्तत्र, त्रिखंडाधिपतिर्जयो ॥३॥ तज्जीर्णं नगरं चास्ति, राजधान्यपि भूयसी । तत्र मूल्याधिकप्राप्त्या, विक्रया रत्नकंबलाः॥ विचार्येति ततश्च लु-र्वणिजस्ते समुत्सुकाः । तत्रागत्य गता भूप-पुत्रीजीवयशागृहे ॥५॥ इंगितान्मार्गतो म्लान-कांतीन् समवलोक्य तान्। अयाचिष्टार्धमूल्येन, तदा जीवयशाऽपि तान् हाहाकारं तदा कृत्वा, ते सर्वेऽपि समुत्थिताः । अन्योऽन्यं जगुरस्माक-मभाग्यमस्ति सांप्रतं॥ पुरी द्वारवती मुक्त्वा, प्रभूतलाभलिप्सया । अत्रागता न सोऽत्रापि, संजातः स्वसमोहितः ॥ चित्तोद्वेगकरं वाक्यं, श्रुत्वा जीवयशाऽब्रवीत् । पुरी द्वारवती क्वास्ति, कस्तत्रास्ति महीपतिः॥ ते प्रोचुस्त्वं न जानासि, संस्थितात्रातिसौख्यभाक् । भ्रमंति परदेशे ये, तत्स्वरूपं विदंति ते ॥ दत्तं जलधिना स्थानं, श्रीदेन सा निवासिता। सुवर्णशालसद्रत्न-कपिशीर्षविराजिता ॥११॥ सुराष्ट्राभिधदेशेऽस्ति, विख्याता द्वारिका पुरी। तत्रास्ति वासुदेवाख्यो, देवक्यास्तनयो नृपः ।। तत्रा कृष्णेतिनाम्ना यो, प्रसिद्धो महीमंडले। रामप्रद्युम्नसांबाद्यैः, पाति तां यादवैर्वृतः ॥१३॥ तेषां वदनतः श्रुत्वा, कृष्णादियादवाभिधं । अहिदंयच्चटत्कार, उत्थितस्तच्छिरस्यलं ॥१४॥ मद्भर्तृ मारको गोपौ, वैधव्यप्रविधायिनौ । जीवतोऽद्याप्यहो राम-केशवौ यादवाधिपौ ।१५। अथाहं तर्हि जीवामि, यद्येतौ निजपाणिना । निःशेषयदुभिः सार्ध, प्रक्षेपामि हुताशने ॥१६॥ रुदंतीति प्रतिज्ञाय, विकीर्णमौलिकुंतला। पुरतो जनकस्यासौ, वणिग्भिर्गदितं जगौ ॥१७॥