________________
૧૫૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ડાવ્યું કે “તું ધૂતક્રીડામાં વિજયી બન્યું તે સાચું ત્યારે કહેવાય કે જયારે આ સૈન્યને તું જીતી શકે. નહીતર મારે માનવું જ રત કે જે જે રમતમાં તું જ છે તે પ્રદ્યુમ્નની મદદથી જ જીત્યા છે, તારી શક્તિથી નહી.” સત્યભામાની વાત સાંભળીને શાંબ પ્લાન મુખવાળો બની ગયો. રાજસભામાં રહેલા પ્રદ્યુમ્ન પ્રજ્ઞપ્તિ વિદ્યાથી હકીક્ત જાણીને તરત જ પિતાની વિદ્યા શાબને આપી. વિદ્યાને ગ્રહણ કરીને શાંબ પિતાનું પરાક્રમ દેખાડવા માટે મહાન સૈન્ય વિમુવીને નગરની બહાર આવ્યો. બધી પૃથ્વી જાણે સૈન્યથી છવાઈ ગઈ. રસ્તે જનારા માણસને સૈન્ય સિવાય બીજુ કઈ જ દેખાતુ નહીં. સુભાન અને શાંબકુમાર બંનેનું સૈન્ય પરસ્પર દંડધારી દંડધારીઓની સાથે, ભાલાવાલા ભાલાવાલાઓની સાથે, અને હાથીઓ હાથીઓની સાથે પ્રચંડ યુદ્ધ કરવા લાગ્યા. વિદ્યાના પ્રભાવથી શાંબકુમારના સૈન્ય ક્ષણમાત્રમાં સુભાનુના સૈન્યને પરાજિત કર્યું, અને શરત મુજબ સુભાનુના સૈન્યમાં રહેલા હાથી, ઘોડા, રથ અને પાયદળ વિગેરે શાંખકુમારે યાચકને દાનમાં આપી દીધું. તેથી સારાયે નગરમાં દાનેશ્વરી તરીકે શબકુમારને યશવાદ થયો. પિતે પિતાના મનમાં “આ બધે પ્રદ્યુમ્નને પ્રભાવ છે.” એમ જાણતે. એક દિવસે સત્યભામાને કહ્યું – “કેમ દેવી, હજુ પણ તારી પાસે ઘણું ધન હશે ? કેમ બોલતી નથી? હવે મૌન લઈને કેમ બેસી ગઈ?” ત્યારે સમજપૂર્વક નિસાસા નાખીને સત્યભામાએ કહ્યું- “હું શું બેલું? જય પરાજય તે પૂર્વકૃત પૂય-પાપના ફલરૂપે છે. એમાં આટલું બધું અભિમાન શાને કરે છે?” સત્યભામાના આવા વચન સાંભળીને શાંબ ચૂપ થઈ ગયો. તે સ્વસ્થાને ચાલ્યો ગયો.
मिलित्वा बलदेवेन, पांडवैरखिलैरपि । विज्ञप्तं वासुदेवस्य, सर्वकार्यविधायिनः ॥२८॥ अस्माकमनुजे नाथ !, सांबे प्रदर्शितौजसि । आधिक्यं कुरु त्वं किंचि-यथायं ज्ञायते जने। तेषां वचनमाकर्ण्य, चिन्तयामास केशवः । सर्वकार्यसमर्थस्य-तस्यं कि क्रियते मया ।३०। विचारं कुर्वतस्तस्य, प्रादुर्भतेति सन्मतिः । मया साम्राज्यमेतस्य, मासमेकं प्रदीयते ॥३१॥ विचार्येति मुकुंदेन, तस्य राज्यं समर्पितं । मासस्यावधिमाधाय, सर्वलोकसमक्षकं ॥३२॥ વસરિમિકોડ, દિતી વાસરે રિચર: નારાવાસને રજે, જનનિરિરાનિતઃ | बलेन पांडवैरन्य-रपि क्षमाधिनायकैः । मस्तकः प्रणतः सांबो, नम्यः कस्य हि न प्रभुः ॥ वयसा सह शेमित्र-रभुंक्त राज्यमद्भुतं । दुर्लभं सर्वथान्येषां, जनार्दनसमपितं ॥३५॥ राज्यग्रहणं तारुण्ये, रक्षितुमुत्तमं विना । समर्थो नेतरः कश्चित्, सर्वथैव प्रजायते ॥३६॥ इति सांबस्य राज्याप्ति-वयोऽपि खल यौवनं । मिलने चैतयोर्योग, विकारोऽभूदनंगजः ॥ रूपवत्यस्ततो या या, भवेयुर्योषितः पुरि । ताः समानीय भुज्यंते, सांबेन सेवकः सह ॥३८॥ यस्य पुंसो रसः स्त्रीणा-मसौ तासां वशीभवेत् । इति यातित्रियामायां, सतासां वसतिष्वपि भवेयुः प्रायशो लोके, कामिन्यः कामविह्वलाः । प्रत्युत प्रेरिता राज्ञा, प्रजायंते विशेषतः ॥ गृहेषु च स्वनायेष्व-कुर्वाणा अरति ततः । ताःसाबकहृदी जाताः, स्त्रीणां हि कामदः प्रियः सांबेन कुलकांतानां, विधाय शीलखंडनं । पीडिता नागरा लोकाः, सशोका अभवंस्तदा ॥