________________
સ-૧૧
૧૪૫
मुरारिरुक्मिणीभ्यां च स्नेहेनालाप्य तोषितौ । जातौ चलितुकामौ तौ दंपती स्वपुरंप्रति |८| गोविंदेन तदा दत्वा, बाजिवारांगनागजान् । भृशं संतोषितः काल - संवरो वसुधाधवः ||९|| वस्त्राभरणदानेन, रुक्मिण्यापि च संमदात् । कृतः कनकमालायाः, प्रमोदो हृदयंगमः ||१०|| आगताः स्वजना विद्या-धरा नरा वनोपकाः । दत्त्वा दानं यथायोगं, सर्वेऽपि ते विसर्जिताः ॥
'
તત: પ્રવ્રુજિતે હ્રાસંવરે નતી તૌ । પુવોત્તમાયમથૌ, પ્રમોલાવનુનમતુઃ ।।૨। गत्वा कितीं भूमि-मपावृत्यागतौ गृहं । प्रद्युम्नस्तु गतो दूरं, स्नेहं सूचयितुं निजं ॥ १३ ॥ कालसंवरभूपेन राज्ञ्या कनकमालया । अत्यर्थमाग्रहं कृत्वा, मन्मथः प्रतिवालितः ॥ १४॥ प्रभूतपरिवारेण, प्रस्थाप्य कालसंवरं । स्मरंस्तस्य गुणग्राम-मविशद् द्वारिकां पुरीं ||१५|| द्युम्नप्रद्युम्नसंभूतां, भाग्यसौभाग्यसंपदं । समीक्ष्य संमदं कस्य, न जायते शरीरिणः ॥ १६ ॥ इति प्रद्युम्न संपत्ति, वीक्ष्य सर्वेऽपि नागरा । बभूवुरुल्लसच्चित्ता, चित्तान्विता अपीश्वरः || नारदषिः समालोक्य, रुक्मिण्याः प्रबलोदयं । दुःखं च सत्यभामायाः कृतार्थो मुमुदे हृदि ॥ या हि याशं कर्म कृतं तयापि तादृशं । फलं प्राप्तमिति तुष्टः, स्वस्थानं प्रययौ मुनि: ।१९।
કાલસ'વર વિદ્યાધરે અને કૃષ્ણ નગરીની બહારના ઉદ્યાનમાં પ્રદ્યુમ્નના વિવાહ મહેાત્સવ કરાવ્યા. ચાચકાને દાન આપતા તેએ નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા. પગથી મસ્તક સુધીના આભૂષણાથી સુશાભિત પ્રદ્યુમ્ન સુંદર અશ્વ ઉપર આરૂઢ થઇને ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પ્રથમ કાલસ‘વરરાજાએ રતિકુમારી સાથે પ્રદ્યુમ્નનું પાણિગ્રહણ કરાવ્યું. ત્યારબાદ ઉધિકુમારી સાથે, બીજી રાજકન્યાએ અને વિદ્યાધર રાજાએની રાજકન્યાએ સાથે કાલસ વરે અને કૃષ્ણે પાણિગ્રહણ કરાવ્યું. આ પ્રમાણે વિદ્યાધર રાજાએ અને ભૂચર રાજાએ ઘણા આનંદપૂર્વક વિવાહમàાત્સવ કરાવી કન્યાએની સાથે પ્રદ્યુમ્નના નગર પ્રવેશ કરાવ્યા.
અદ્દભુત વિવાહ મહાત્સવ કરીને કેટલાક સમય સ્વજનાને રાખી અને સતોષીને વિદાય આપી. કાલસંવર રાજાએ પણ પાતાની રાજધાની તરફ જવા માટે કૃષ્ણને વિજ્ઞપ્તિ કરી :- ‘મહારાજા, આપે બાલાવ્યા પ્રમાણે હું સપરિવાર આવ્યા. હવે જો આપ આજ્ઞા આપે તે મારી નગરીમાં જાઉં. અવસરે ફરીથી આપને મળવા માટે જરૂર આવીશ. બાલપણથી જેને મે' લાલનપાલન કરીને મોટા કર્યા, તે પ્રદ્યુમ્નની સમૃદ્ધિ અને જાહે।જલાલી જોઈને મને ઘણા આનંદ થયા છે.’ તેના વચન સાંભળીને વિષ્ણુએ કહ્યું :- ‘રાજેશ્વર, પુત્રનું પાલન અને આટલી સમૃદ્ધિ અને અશ્વયની પ્રાપ્તિ, એ બધા પ્રતાપ આપના જ છે. પ્રદ્યુમ્ન જેમ મારા પુત્ર છે, તેમ આપના પણ પુત્ર છે.' જેવી રીતે કૃષ્ણે કાલસ વર રાજાને કહ્યું તેવી રીતે રૂકિમણીએ પણ પ્રેમપૂર્ણાંક કનકમાલાને કહ્યું. કૃષ્ણ અને રૂકિમણીના સ્નેહપૂર્વકના વર્તનથી બંનેને ઘણા સતાષ થયા. સંતુષ્ટ થયેલા દંપતી પેાતાના નગર તરફ જવા માટે ઉત્સુક થયા, ત્યારે ગાવિંદ (કૃષ્ણે) હસ્તિ, અશ્વ, વારાંગનાઓ આદિ આપીને કાલસ`વર રાજાને સ`તુષ્ટ કર્યા, રૂકિમણીએ વસ્ત્ર–આભૂષણા