________________
છે.
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર કડા ભાંગી ગયા. પતિની સાથેના જોગ સમયમાં સ્ત્રીઓના આભૂષણે જેમ અસ્તવ્યસ્ત થઈ જાય તેમ અનાવૃષ્ણિનું અસ્તવ્યસ્ત સ્વરૂપ જોઈને, સત્યભામા સહિત બધા રાજાઓ હસવા લાગ્યા.
(પર, ૫૩, ૫૪, ૫૫) भूषाः स्वयमनारोपा-द्विलक्षवदना अपि। हसंत्येते न जानंति, बहुरत्नां वसुंधरां ॥५५॥ चिंतयित्वेति कृष्णेन, तेषां हास्यासहिष्णुना । धन्वाधिज्यं कृतं सयो, वालत्विाब्जनालवत्॥५६॥ बिडोजोधनुषा रम्या, कादंबिनीव पुष्करे । बभौ कृष्णतनुस्तस्यां, सभायां तेन धन्वना ॥५७॥
પતે ધનુષ્ય ચઢાવી શકયા નહિ, તેથી વિલખા બનવા છતાં પણ બીજને હસે છે તે કેટલા મૂર્ખ કહેવાય! શું નહી જાણતા હોય કે બહુરત્ના વસુંધરા છે?” આ પ્રમાણે વિચારી અને અનાવૃષ્ણિની હાંસીને સહી નહિ શકવાથી કૃષ્ણ ઉભા થયા. અને કમલની નાલની જેમ ધનુષ્યને વાળીને ટંકારવ કર્યો તે વખતે જેમ ઘનઘોર વાદળમાં ઈન્દ્રધનુષ્યની સાથે વીજળી શોભે તેમ સભામાં ધનુષ્યની સાથે કૃષ્ણ શરીરવાળા કૃષ્ણ શોભતા હતા. (૫૬, ૫૭, ૫૮) विष्णुनारोपिते धन्व-न्याप्ते जयारवे सति । अनाधृष्णिस्ततः स्थाना-द्रथमारुह्य निर्ययौ॥५८॥ स्पंदनस्थं हरिं द्वारि, मुक्त्वानाधृष्णिरंजसा । गत्वा च जनकागारं, व्याचष्ट स्पष्टवाचया ॥५९॥ एकाकिना मया तात, शाङ्गमारोपितं धनुः। शक्रधनुरिवाशक्यं, ग्रहीतुमपि पार्थिवैः॥६॥ श्रुत्वा तद्वचनं शौरिः, सहसोवाच तं प्रति । गच्छ हनिष्यति प्राच्चैः, कंसो धन्वाधिरोपकं॥६९॥ पितुः साक्षेपवाक्येना-नावृष्णिर्भयमुद्वहन् । गोविंदेन समं नंद-गोकुलेऽगच्छदिच्छया ॥६२॥ तत्र रामहरी पृष्ट्वा, स शौर्यपुरमाप्तवान् । धनुरारोपितं नंद-नंदनेनेत्यभूद्यशः ॥६३॥
કૃષ્ણના ધનુષ્ય ટંકારવથી બધે જયજયકાર થઈ ગયો ત્યારે અનાવૃષ્ણિ તરત જ કૃષ્ણને રથમાં બેસાડીને ત્યાંથી રવાના થઈ ગયા. નગરની બહાર કૃષ્ણને રથમાં રાખીને પિતે પિતાને મળવા ગયો. ત્યાં જઈને વસુદેવને અથથી ઇતિ સુધીની બધી વિગત કહી. વાત સાંભળીને વસુદેવ એકદમ બોલી ઉઠયા કે “અરે તે આ શું કર્યું? ધનુષ્ય ચઢાવનારને કંસ મારી નાખશે. માટે જ જલદી જા. તેને વૃન્દાવનમાં પહોંચાડી દે. ”
પિતાના સાક્ષેપ વચનથી ભયભીત બનેલે અનાવૃષ્ણિ, કૃષ્ણને લઈને જલ્દી ગોકુળમાં પહોંચી ગય! ત્યા રામને કૃષ્ણની સેપણ કરી પિતે શૌર્યપુરીમાં આવ્યું. ધનુષ્ય ચઢાવવાથી નંદગોવાળના પુત્ર કૃષ્ણનો ચારે બાજુ યશ ફેલાયે.
कोदंडारोपणात्कंसो, विदधाति महोत्सवं । उद्दिश्येत्यादिशभृत्यान् , मल्लयुद्धाय सोऽन्यदा॥६४॥ स आकार्य बहून् भूपान् , मंत्रिणश्च पुरोहितान् । मंचेष्वष्वस्थापयइंभाद्-दुर्विचारैकमानसः॥५॥