________________
આર્થિક સહયોગી
વિ.સં. ૨૦૪૦નું ચાતુમાંસ પૂજ્ય સાધ્વીજી સુચનાથી છd મદ્રાસમાં સાધારણ ભવનમાં થયું. તેઓશ્રીની પ્રેરણાથી શ્રી ચન્દ્રપ્રભુ જુના મંદિરના
નાનખાતામાંથી
આ ગ્રન્યના પ્રકાશનમાં રૂ. ૨૧ હજારને
પુણ્ય સહયોગ સાંપડયો છે.
તથા
સાધારણ ભુવનની શ્રાવિકા બહેને તરફથી પણ આ ગ્રંથના પ્રકાશનમાં રૂ. પાંચ હજારને સહયોગ પ્રાપ્ત થયા છે. અમે એમના કૃત છીએ.
: પ્રકાશક :