________________
सग : 3
एकदा वसुदेवोऽथ, मैत्री ज्ञापयितुं दृढां । कंसेनाकारितः प्रीत्या, मथुरापुरमागमत् ॥१॥ द्वयोमिलितयोस्तत्र, जीवयशःसमन्वितः । शौरि प्रोचेऽन्यदा कंसः, पुर्यस्ति मृत्तिकावती ॥२॥
- એક વખત કંસે પિતાની ગાઢ મિત્રતા જણાવવા માટે પ્રેમપૂર્વક વસુદેવને મથુરા નગરીમાં બોલાવ્યા. ત્યાં જીવયશા સહિત અને મિત્રોનું સુભગ મિલન થયું. पितृव्यो देवकस्तत्र, राज्यं पालयति प्रियं । तस्यास्ति देवकी पुत्री, पुत्रीव सरितां विभोः ॥३॥ तस्याः सौभाग्यशस्यायाः, कुरु त्वं पाणिपीडनं । यद्यहं त्वदभीष्ठस्त-न्मा कृथाः प्रार्थनां वृथा ॥४॥ ऊमित्युक्त्त्वास्य दाक्षिण्या-त्सकंसो वृष्णिनंदनः। प्रचचाल वरीतुं तां, स्त्रियै यस्पृहते न कः॥५॥
કંસે વસુદેવને કહ્યું –મૃત્તિકાનગરીમાં મારા કાકા દેવક રાજ્ય કરે છે. તેમને સમુદ્રપુત્રી લક્ષમી સમી દેવકી નામની પુત્રી છે. સૌભાગ્યશાલિની મારી ન દેવકી સાથે તમારું પાણિ ગ્રહણ કરાવવાની મારી ઇચ્છા છે. તો મિત્ર! જે હું આપને પ્રિય હોઉં તે મારી આ પ્રાર્થનાને હુકરાવશે નહી. કંપની દાક્ષિણ્યતાથી વસુદેવે અનુમતિ આપી. ત્યારે બંને મિત્રએ મત્તિકાવતી તરફ પ્રયાણ કર્યું. સ્ત્રીની સ્પૃહા કોને ના છે! द्वाभ्यामप्यथ गच्छन् यां, दृष्टो वर्त्मनि नारदः । तथा सैषार्चितस्ताभ्यां, यथा सप्रीतिमामभृत्॥६॥ अर्चा हि प्रीतिकर्वी स्पा-दतः प्रीतः स मारदः । तावब्रवीधुवां कुत्र, चलिती केन हेतुना ॥७॥ शौरिणाभाणि मां लात्वा, कंसो यात्येष सौहृदात् । देवकी देवकेशस्पो-वाहयितुं कुमारिका ॥८॥ श्रुत्वेति नारदोऽवादी-कंसेनाकारि सुंदरं । वसुदेवदेवक्यो-योग्या योगविनिर्मितिः ॥९॥ नरेषु वसुदेवस्य, रूपमेकं विनिर्मितं । तथैव पुद्गलैः सारै-देवक्याः कामिनिषु च ॥१०॥ माभूद्विसदृशो योग, एतयोरिति वेधसा । चित्यमानेन विहितं, शर्करादुग्धयोगवत् ॥११॥ युवयोरुभयोर्योगे, धातापि ज्ञास्यति ध्रुवं । स्वकीयोद्यमसाफल्यं, वैफल्यमन्यजंतुषु ॥१२॥ विद्याधर्यस्त्वयाऽप्यूढा, विद्यते बहवः परं । देवक्यंगुष्ठमात्रैण, ता नार्हति कलामपि ॥१३॥ वरे सप्तगुणोपेते, देवक्या मिलिते सति । प्रत्यूहम्यूहसंपादी, माभूत कोऽपि विभेदकृत् ॥१४॥ वसुदेवगुणात् गत्वा, देवक्यै कथयामि तत् । मुनिः स इति संचित्यो पत्यागद्देवकीगृहै ॥१५॥
રસ્તામાં જતાં નારાજી મળ્યા. બંનેના સંસ્કાર અને સન્માનથી નારદજી ખૂશ પૂરા થઈ ગયા. પશ થયેલા નારદે પૂછ્યું: “તા બને આમ કથા કારણે જઈ રહ્યાં ?' ત્યારે વસુદેવે કહ્યું -મિત્રતાની રૂએ કંસ દેવકરાજાની પુત્રી દેવકી સાથે મા પાણિગ્રહણ કરાવવા લઈ જાય છે. ” નારદે કહ્યું “કંસે આ બહુ સારું કર્યું. વસુદેવ અને દેવકીને