________________
1
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર લોકમાં પિતાની જાતને સુભટ માનનારા રાગ દ્વેષ જેવા આ બે લુંટારાનો યમની જેમ અમે નાશ કરી નાંખીશું. जरासंधादिति श्रुत्वा समुद्रविजयादिकाः । पूर्व विलक्षवक्रत्वा-बभूवुर्या मुद्यताः ॥८६॥ हृद्यविद्याधराधीश-स्तदा दधिमुखाभिधः । रथे सारथ्यमाश्रित्या-रोपयद्वसुदेवकं ॥८७।। वेगवत्या तडिद्वत्यां-गारवत्या समर्पिता । आददे शौरिणा तूण-स्थिता तदेषुधोरणी ॥८८॥ जायमाने मिथः संख्ये जरासंधस्य भूभुजः । कटकं भंजयामासू रुधिरस्य क्षमेशितुः ॥८९।। देहे विचलितं दृष्ट्वा ; रुधिरं भीतिभागपि । कलया प्रेरयच्छौरिद्रूतं दधिमुखे हयान् ॥१०॥ छिद्यते विषवल्ली चे-दादावेव सुखार्थिना । ततः प्रथमतोऽभांक्षी-दसौ शल्यनृपं दृढं ॥११॥ - જરાસંધની આવી આક્રોશ વાણી સાંભળીને સમુદ્રવિય આદિ રાજાઓ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. ત્યારે દધિમુખ નામને વિદ્યાધરરાજા વસુદેવને રથમાં બેસાડીને પોતે તેમના સારથી તરીકે થયો. વેગવતી તડિતુવતી અને અંગારવતી નામની વિદ્યાધરીઓએ આપેલા મંત્રસિદ્ધ બાણેના ભાથાને વસુદેવે ગ્રહણ કર્યું.
રણસંગ્રામમાં જરાસંધના સૈન્યથી રૂધિર રાજાનું સૈન્ય છિન્ન ભિન્ન થઈ ગયું. અને જેમ શરીરમાં એકદમ ફરતા રૂધિરની જેમ ભયભીત થવાય તેમ ભયભીત બનેલા રૂધિર રાજાને જોઈને તરત જ વસુદેવ દધિમુખના રથને ત્યાં દેરી ગયા. અને સુખના અથીઓ પહેલેથી જેમ વિષવેલડીને છેદી નાખે તેમ વસુદેવે પહેલા તબકકે જ શલ્યરાજાને ભાંગી નાખ્યો.” अस्माकं सर्वसेनायां बलीयान् समभूदयं । तमेवादित एवासौ बभंज सर्वतो बली ॥९२।। केवलं पटहस्यैव वादकोऽयं न सर्वथा । अतिशायी परं काऽपि पुमानेष प्रवर्तते ॥१३॥ शंकितात्मा जरासंधः समुद्रविजयं जगौ । योग्यस्त्वमेव युद्धयस्व सहानेनाभिमानिना ॥९४॥ धामनं धामनीकृत्य गृहीत्वा तत्करात्स्त्रियं । जितकासी त्वमेवात्र सर्वस्मिन् कटके भव ॥९५॥
“અમારી સેનામાં બળવાન શક્તિશાળી શલ્ય રાજા હતા, તેને જ આ પાપીએ ઉખેડી નાખે, તે આ કોઈ સામાન્ય ઢેલી લાગતું નથી પરંતુ કઈ પ્રભાવશાલી પુરૂષ લાગે છે. આ પ્રમાણે શંકાશીલ બનેલા જરાસંધે સમુદ્રવિજયને કહ્યું –અભિમાની એવા આની સાથે તે તમે જ યુદ્ધ કરવા માટે યોગ્ય છે. આની આગળ જેવા તેવાનું કામ નથી, તો આ વામનને સાવ વામણે બનાવી તેના હાથમાંથી કન્યાને લઈને આપણા સમગ્ર સૈન્યમાં વિજયી બનો.” समुद्रविजयेशोऽपि जरासंधमवीभणत । परस्त्रिया न मे कृत्यं करिष्ये त्वगिरा रणं ॥१६॥
સમુદ્ર વિજ્ય મહારાજે જરાસંધને કહ્યું -આપની આજ્ઞાથી યુદ્ધ કરીશ, પરંતુ આ પરસ્ત્રીનું મારે કંઈ કામ નથી,