________________
શાંબ–પ્રદુખ થs ( રૂધિર રાજાના આમંત્રણથી ઘણા પુત્રો સહિત પ્રતિવાસુદેવ જરાસંધ, આઠ ભાઈઓ સહિત સમુદ્રવિજય, સો પુત્ર સાથે ધૃતરાષ્ટ્ર, પાંચ પુત્રો સહિત પાંડુરાજા, લેકમાં વિકતા તરીકે પ્રસિદ્ધ વિદુર તેમજ બીજા પણ ઘણા રાજાઓ સ્વયંવરમાં ભાગ લેવા આવ્યા હતા
પાણિગ્રહણ કરવા કોણ તૈયાર ના થાય!” गतेषु नवसु स्वीय-बांधवेषु स्वयंवरे। यद्यहं न प्रयास्यामि ममैव हीनता तदा ॥६॥ इतीवागतवान् लोक-हास्यवामनरुपभृत् । आडंबरेण सर्वेषां तत्रागमनदर्शनात् ॥६५॥ जरासंधादिभूपेषु संस्थितेषु समंततः । मध्यवर्ती बभूवासौ मरालेषु बलाकवत् ॥६६॥
મારા નવે ભાઈઓ સ્વયંવરમાં પહોંચી ગયા છે, તે જે હું ના જાઉં તો મારી હતા થાય ! આમ વિચારી વસુદેવે લેકેને હાસ્યાસ્પદ એવું વામનરૂપ ધારણ કર્યું. ને આડંબર પૂર્વક આવતા દરેક લોકો જોઈ શકે એમ માની જરાસંધ આદિ રાજાઓની મધ્યમાં જઈને બેઠા. ત્યારે હસની વચ્ચે બગલો લાગે તેમ દેખાતા હતા. समस्तेषु प्रपश्यत्सु पटहस्तेन वादितः। देवताधिष्टिता देव-सान्निध्यात्किं न सिद्धयति ॥६७।। ओजस्विनो महातेज-स्विना भूपान् विमुच्य सा । मालामारोपयत्कंठे रोहिणी तस्य हर्षतः ॥६८॥ रोहिणीसहिते चंद्र उदिते तारका इव । आसन् सर्वेऽपि भूपाला-स्तस्मिन्नवसरे परे ॥६९।।
દેવીથી અધિષ્ઠિત ઢલી રૂપે બનેલા વસુદેવે સૌ લોકેના દેખતાં હાથમાં પડહ (લ) લઈને જોરથી વગાયું. દેવીના સાનિધ્યથી શું શું સિદ્ધ ના થઈ શકે !
મહા તેજસ્વી અને પ્રભાવશાલી રાજાઓને મૂકીને વામનરૂપમાં રહેલા હેલીના કંઠમાં રાજકુમારીએ વરમાળા પહેરાવી. ત્યારે રોહિણી નક્ષત્ર સાથે રહેલા ચંદ્રની આગળ જેમ તારા ઝંખા લાગે તેમ વસુદેવ-રહિણી આગળ અન્ય રાજાએ ઝાંખા પડી ગયા. नदन्ति सिंहवत्केचित् केचिद् गर्जति हस्तियत् । क्रुद्धयति हृदये केचित् पुनर्माद्यम्ति केचना ॥७०।।
કેટલા સિંહની જેમ ત્રાડ પાડતા, કેટલાક હાથીની જેમ ગર્જના કરતા તે કેટલાક રાજાઓ ક્રોધાતુર બનીને પાગલની જેમ આમ તેમ ઘૂમતા હતા. तदेचे काशलाधीशो रुधिरंप्रति भूपति । अहा असत्येष आजन्म शुद्धः पाणविकः किल ॥७१।। यदि पाणविको नायं तेन पटहवादनात् । कथं बाधिर्यकापाम्यां सर्वेऽपि व्यालवत्कृताः ॥७२॥ मदनोत्कटता बह्वी यदा जायेत योषितां । तदा कृत्यभकृत्यं वा वैकल्यतो न वेत्ति सा ॥७३॥ मन्यते सा च रोहिण्याः सद्रुपभूपदर्शनात । त्यक्तेशा तत एवास्य कंठे चिक्षेप सा स्रज ।।७४।।
ત્યારે કેશલદેશનો રાજા, રૂધિર રાજા પ્રત્યે બોલ્યો કે “અરે, આ તે જન્મથી જ શાહ હેલી લાગે છે. નહીતર તેના આવા હેલન્નાઇનથી બધાયે લોકો બહેરાની જેમ બેબાકળા ફેસ