________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર લેકના મુખથી શૌરીપુરીમાં પિતાના મૃતકાર્યના સમાચાર સાંભળીને “હવે કઈ તપાસ કરવા પાછળ આવશે નહી” એમ માની નિશંક બનેલા વસુદેવ, બ્રાહ્મણના ગામથી
આગળ ચાલ્યા.
मार्गे धन्यानि वन्यानि, ग्राम्याणि नागराणि च । कौतुकानि प्रपश्यन् स, प्राप्तो विजयखेटकं ॥४१॥ सुग्रीवस्तत्र सुग्रीवः, प्रजाहिता महीपतिः । राज्यं निष्कंटकं भुक्त, हरंश्चौरपराभवान् ॥४२॥ तस्य राज्ञश्चतुःषष्टि-कलाशास्त्रविचक्षणे । प्रवर्तते उभे कन्ये, शामाविजयसेनके ॥४३॥ अयोग्योऽपि कलाप्राप्ता--वभिमानः कलावतां । पुंसां यदि भवेत्स्त्रीणां, तत्कि ताभिन सोऽधिकः ४४ आवां जेता कलाभिन, कलावान् काऽपि पूरुषः । दधारेते स्मयोद्रकं, हदि टिट्विभवत्ततः ॥४५।। यो जेष्यति पुमानावां, तस्यैव सुकलावतः । उद्वाहं प्रकरिष्यावः, प्रतिज्ञायेति तिष्ठतः ॥४६।।
नदीसंनिभयोभूयः-कलाजलप्रपूर्णयोः । वसुदेवसमुद्रस्य, पुरस्तान्कि बलं तयोः ॥४७॥ । ततस्ते द्वे कलाभिः स, विजित्य पाणिपीडनं । अकरोच्चतुरो मर्त्यः, स्वीकुर्याद्धि भुजार्जितं ४८
' માર્ગમાં ગામ-નગર ધાન્યના ખેતરે આદિ નવનવા કૌતુકોને જોતા વિજયખડ નામના નગરમાં પહોંચ્યા. ત્યાં પ્રજાવત્સલ સુગ્રીવ નામને રાજા ચાર આદિ ઉપદ્રથી રહિત નિષ્કટક રાજ્યનું પાલન કરતો હતો. તે રાજાને ચોસઠ કલામાં નિપુણ એવી શામાં અને વિજયસેના નામની બે પુત્રીઓ હતી. “કલાવાન પુરૂષોમાં કલા પ્રાપ્ત કરવાની અયોગ્યતા હોવા છતાં પણ જે અભિમાન હોય તો શું સ્ત્રીઓની કલામાં અધિકતા ના હોઈ શકે ? જગતમાં અમારી કલાને જીતનારે કોઈપણ પુરૂષ નથી.”
આ રીતને અહંકાર તે બન્ને કન્યાના હૃદયમાં અંકિત થઈ ગયા હતા. તેથી જે કેઈ કલાવાન પુરૂષ કલામાં અમને જીતશે તેની સાથે લગ્ન કરીશું', આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને રહી હતી. કલારૂપી જલથી પરિપૂર્ણ નદી સરખી તે બને બેનેની કળાઓનું વસુદેવરૂપી કલાસમુદ્ર આગળ શું ગજુ? તેથી તે બન્નેને કલામાં પરાજિત કરીને તેઓની સાથે લગ્ન કર્યા, ખરેખર ! ઉત્તમ પુરૂષે બાહુબલથી મેળવેલું જ ભેગવે છે.
रतिप्रीतिमृगाक्षीभ्यां,साध संकल्पभूरिव । दीव्यंस्ताभ्यां समं कालं, सुखेनैवात्यवाहयत् ॥४९॥ तस्माद्विजयसेनाह्वा, रममाणा कियच्चिरं । निंद्यत्वं भुवि वंध्यानां, विदंतीगर्भमादधौ ॥५०॥
મૈ જૈ સુમેરે, તે સમયે શુ સુપુવે સુતરત્ન , ન સુવવત્ III अक्रो दर्शने लोकै-दृश्यते स्पृश्यतेऽपि च । अक्रूर इति तन्नाम, पितृभ्यां प्रददे मुदा ॥५२।।