________________
૩૧૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
जगाद नारदस्तहि, तं द्रुतं मे प्रदर्शय । तेनेत्युक्ते तमानीय, सा तदंघ्योरपातयत् ॥१७॥ दृष्ट्वा तेन तु तं बालं, सर्वलक्षणलक्षितं । मुमुदे हृदये सौवे, सौवमित्रत्वता भृशं ॥१८॥ यावच्चंद्रोदयो याव-सूर्योदयो भवेद् भुवि । तावत्कालं चिरं नंद, चिरं जीव स्तनधय ! ।१९ वयसा वर्धमानेन, सुपर्वशाखिनेव च । पूरणीयास्त्वया पित्रो–श्चित्तस्थिता मनोरथाः ॥२०॥ तवाप्ययं सुतो देवि, भवतासुखकारकः । दवेत्याशिषमुत्थाय, ततश्चचाल नारदः ॥२१॥ प्रद्युम्नशुद्धिमादाय, प्रथमं द्वारिकापुरि । निवेदयितुमानंदात् , कृष्णाय स समागतः ॥२२॥ तत्स्वरूपं निरूप्याशु, किंचिन्नरकवैरिणे । जगाम रुक्मिणीगेहं, स्नेहं वर्धयितुं हृदि ॥२३॥ गत्वा तस्या गृहे स्थानं, विद्या लाभाः स्मृद्धयः । तस्यागमनचिह्नानि, कालोऽपि च निवेदितः श्रीसीमंधरसार्वेण, स्वामिना यनिरूपितं । समस्तमप्युदित्वा तत् , स्वस्थानं गतवान्मुनिः ।२५। नारदर्षेगिरा ज्ञात्वा, स्वकीयतनयागमं । तस्थौ सुखेन गेहे स्वे, रुक्मिगी हर्ष धारिणी ॥२६॥ एवं जीवो भ्रमति दुष्टसंसारयोनौ, पुण्यात्सोऽपि सुपथजननीं भूरिमामोति लक्ष्मीं ॥ त्याज्यं तस्मानिबिडविपदां कारकं पापदं, कार्य पुण्यं निखिलसुखकृयत्ततः प्राप्तपुण्यैः ।२७
इति पंडितचक्रचक्रवर्तिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते
श्रीशांवप्रद्युम्नचरित्र श्रीप्रद्युम्नपूर्वभववर्ण नेा नाम
अष्टमः सर्गः समाप्तः ॥ श्रीरस्तु ।।
મધુરાજાને જીવ પણ દેવકમાંથી અવીને દ્વારિકાનગરીના કૃષ્ણમહારાજાની રુકિમણી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. મધુરાજાનો નાનો પ્રિયબંધુ કેટભ પણ એજ કુરાજાની જાંબવતીનામની રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થશે. અને હેમરથરાજા પોતાની પ્રિ પત્નીના વિયેગથી દુઃખી થયેલે ગાંડપણમાં જ્યાં ત્યાં અથડાતા કૂટાતો અનાથની જેમ મરણ પામી આર્તધ્યાનથી નીચગતિમાં ઉત્પન્ન થયે. આ રીતે અનેક નીચેનિમાં ઘર કષ્ટો સહન કરીને મનુષ્ય જન્મ પામ્યું. ત્યાં તાપસપણું અંગીકાર કરી બાલતપને તપી અજ્ઞાન કષ્ટ સહન કરીને અસુર નિમાં શક્તિશાળી અને તેજસ્વી એવો ધૂમકેતુ નામને દેવ થયા.
કઈ એક દિવસે કીડા માટે પર્યટન કરતો ધૂમકેતુદેવ આકાશમાગે વિમાનમાં બેસીને જતાં રાત્રિમાં દ્વારિકા નગરીમાં આવ્યું. કૌતુકી એવો દેવ ત્યાથી પસાર ઘઈ રહ્યો હતો ત્યાં રૂફિમણીના મહેલ ઉપર તેનું વિમાન આવ્યું. એટલામાં બાલક પ્રદ્યુમ્નના પુણ્ય પ્રભાવે ખેદાઈ ગયેલી વસ્તુની