________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
બધું કાર્ય પાર પડશે. જેથી લેકમાં નિંદા ન થાય.” “મંત્રીના આશ્વાસનથી હવે મારું ઈચછિત કાર્ય થશે,’ એમ માનીને રાજા બૈર્ય ધારણ કરી સ્વસ્થ થયો. મંત્રી અને રાજાએ વિચાર વિમર્શ કરીને પોતાની આજ્ઞામાં જેટલા રાજાઓ છે તે બધાને દતે મારફતે સંદેશ એકલા -અત્યારે વસંતઋતુ ચાલે છે, તેથી મધુરાજાએ નક્કી કર્યું છે કે એક માસ બધા રાજાઓની સાથે ઉદ્યાનમાં રહેવું. તેથી આપ સૌ રાજાઓ પોત પોતાની પત્ની સાથે ક્રિીડા કરવા માટે અયોધ્યામાં આવે. ત્યાં આપ સહુનું પ્રીતિપૂર્વક સન્માન કરવામાં આવશે. મધુરાજાના સંદેશાથી પોતાના રસાલા સાથે રાજાએ કીડા કરવા માટે અામાં આવ્યા. પરસ્પર પ્રીતિને વધારવા માટે હેમરથ રાજાને વિશેષ પ્રકારે પત્ર મોકલ્યા. પત્ર વાંચીને આનંદથી રોમાંચિત બનેલા હેમરથ રાજાએ પોતાની પટ્ટરાણી ઈંદુમાને કહ્યું -દેવી, જે તો ખરી, અયોધ્યા પતિને આપણું ઉપર કેટલે બધે સ્નેહ છે ! કે પત્ર લખ્યો છે? તું पांय तो मरी!' (मेम डीने ५ या .) अतिस्फारतयाधारे, मनुष्याणां च पक्षिणां । यथार्थाख्ये वटपुरे, लिख्यते मधुभूभुजा ॥२५॥ यदा तत्र समेतोऽहं, तदा भक्तिस्त्वया तथा । कृता सर्वप्रकारेण, यथाहं रंजितो भृशं ॥२६॥ प्राणादपि ततोऽभीष्टो, वर्तसे परमः सुहृत् । त्वया समं च भेदो मे, कदापि मनसापि न ॥२७॥ समस्तमपि मद्वस्तु, त्वदायत्तं प्रवर्तते । त्वयापि च तथा ज्ञेयं, विमुच्य मतिकल्पनां ॥२८॥ सकलत्रा महीपाला, ये मदाज्ञाप्रवर्तिनः । मया त्वाकारिताः संति, तैः समं क्रीडितुं वने ॥२९॥ त्वयाप्यतः समेतव्यं, सहितेन स्वयोषिता । न विलंबश्च कर्तव्यः, स्नेहसंपूर्णचेतसा ॥३०॥ आदरान्मधुभूपेन, पत्रिका लिखितास्ति मे । वाचय त्वमपि प्राण-प्रिये तां प्रेम वीक्षितुं ॥३१॥ पाल्यैव कुलकांताभिः, पत्याज्ञेति विचित्य सा । वाचयित्वा च लेख तं, कंपयंती शिरो जगौ ॥३२॥ यो भवेत्सरलो मर्त्यः, सरलत्वेन वेत्ति सः । किंत्वत्र वर्तते किंचित् , कापटथं मधुभूभुजः ॥३३॥ सेवकानामप्युच्चैरादरो यो हि भूभृतः । विनाशहेतुरेवासौ, विज्ञेयो दक्षबुद्धिभिः ॥३४॥ अल्पबुद्धरपि स्वामि–श्चेन्मानयसि मे वचः । विमुच्य तर्हि मामल, यूयमेव च गच्छत ॥३५॥ मामादाय प्रभो सार्ध, यूयं यदि च गच्छथ । तदा स मायया भूप-स्त्वां कष्टे पातयिष्यति ॥३६॥ निशम्य वचनं राज्या, जजल्प जगतीपतिः। महतां निंदनीयं किं, ब्रवीषि मृगलोचने ॥३७॥ अयं महानरेंद्रो हि, तात इव क्षमातले । तस्य तु त्वादृशो दास्यः. प्रवर्तते सहस्रशः ॥३८॥ मा मैषीस्तेन देवि त्वं, माकार्षीश्च विकल्पनां । मम सार्ध समायाहि, भव्यमेव भविष्यति ॥३९।' इत्युक्त्वा स समादाय, साकमिदुप्रभांगनां । जायमानेष्वशकुने–वचलद्वसुधाधिपः ॥४०॥ हेमरथं महीनाथं, समाकर्ण्य समागतं । सन्मुख मधुभूपोऽपि समाजगाम मायया ॥४१॥ प्रवेश कारयित्वा स, स्वनिकेतनसन्निधौ । आवासान् दापयामास, कामी कुर्यान्न किं स्त्रिये ॥४२॥