________________
વૈક્રિય લબ્ધિધારી ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી સાધુ સાધ્વી શ્રાવક
શ્રાવિકા એક ઝલક
- ૨૦,૦૦ -૪,૭૫૦ - ૧૨,૫૦ - ૮૪,૦૦૦ (ઋષભસેન પ્રમુખ) - ૩,૦૦,૦૦૦ (બ્રાહ્મી પ્રમુખ) - ૩,૦૫,૦૦૦ - ૫,૫૪,૦૦૦
માતા
પિતા નગરી. વંશ ગોત્ર ચિહ્ન વર્ણ શરીરની ઊંચાઈ યક્ષ યક્ષિણી
- મરુદેવા - નાભિ - વિનીતા (અયોધ્યા) - ઇક્વાકુ - કશ્યપ - વૃષભ - સ્વર્ણ - ૫૦૦ ધનુષ્ય - ગોમુખ -ચક્રેશ્વરી - ૨૦ લાખ પૂર્વ - ૩ લાખ પૂર્વ - ૧૦૦૦ વર્ષ - ૧ લાખ પૂર્વ - ૮૪ લાખ પૂર્વ
કુમારકાળ
રાજ્યકાળ છબસ્થકાળ કુલ દીક્ષાપર્યાય
આયુષ્ય પંચ કલ્યાણક
તિથિ ચ્યવન - જેઠ વદ ૪ જન્મ - ફાગણ વદ ૮ દીક્ષા - ફાગણ વદ ૮ કેવળજ્ઞાન - મહા વદ ૧૧ નિર્વાણ - પોષ વદ ૧૩
સ્થાન સર્વાર્થસિદ્ધથી અયોધ્યાનું અરણ્ય અયોધ્યા પુરિમતાલપુર અષ્ટાપદપર્વત
નક્ષત્ર ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા અભિજિત
ભગવાન શ્રી ઋષભદેવ ૪૭