________________
૧૧. જનવાદ ૧૨. પૂરઃકાવ્ય ૧૩. અષ્ટાપદ ૧૪. દકમૃત્તિકા ૧૫. અન્નવિધિ ૧૬. પાનવિધિ ૧૭. લયનવિધિ ૧૮. શયનવિધિ ૧૯. આર્યા ૨૦. પ્રહેલિકા ૨૧. માગધિકા ૨૨. ગાથા
૨૩. શ્લોક ૨૪. ગંધયુક્તિ ૨૫. મધુરિસ્થ ૨૬. આભરણવિધિ ૨૭. તરુણીપ્રતિકર્મ ૨૮. સ્ત્રીલક્ષણ ૨૯. પુરુષલક્ષણ ૩૦. હયલક્ષણ ૩૧. ગજલક્ષણ ૩૨. ગોલક્ષણ, ૩૩. કુફ્ફટલક્ષણ ૩૪. મેષલક્ષણ, ૩૫. ચક્રલક્ષણ ૩૬. છત્ર-લક્ષણ, ૩૭. દંડલક્ષણ, ૩૮. અસિલક્ષણ
- વિશેષ પ્રકારની ધૂત કલા. - શીઘ્ર કવિત્વ - શતરંજ રમવાની કલા. - પાણીના શુદ્ધીકરણની કલા. - ભોજન રાંધવાની કલા. - પાણી ગાળવાની કલા. - ગૃહ નિર્માણ કલા. - શય્યા વિજ્ઞાન અથવા શયન વિજ્ઞાન. - આર્યાવૃંદ - ઉખાણાં બનાવવાની કલા. - માગધિકા છંદ. - સંસ્કૃત સિવાયની અન્ય ભાષાઓમાં નિબદ્ધ આર્યાછંદ. - અનુષુપ છંદ. - પદાર્થને સુગંધિત કરવાની કલા. -મીણના પ્રયોગની કલા. - અલંકારો બનાવવાની અને પહેરવાની કલા. - તરુણીની પ્રસાધન કલા. - સામુદ્રશાસ્ત્રોક્ત સ્ત્રીલક્ષણ-વિજ્ઞાન. - સામુદ્રશાસ્ત્રોક્ત પુરુષલક્ષણ-વિજ્ઞાન. -- સામુદ્રશાસ્ત્રોક્ત અશ્વલક્ષણ-વિજ્ઞાન. - સામુદ્રશાસ્ત્રોક્ત ગજ-લક્ષણ-વિજ્ઞાન. - સામુદ્રશાસ્ત્રોક્ત ગોલક્ષણ વિજ્ઞાન. - સામુદ્રશાસ્ત્રોક્ત કુફ્ફટલક્ષણ વિજ્ઞાન. - સામુદ્રશાસ્ત્રોક્ત મેષલક્ષણ વિજ્ઞાન. - જ્યોતિષશાસ્ત્રોક્ત ચક્રલક્ષણ. - જ્યોતિષશાસ્ત્રોક્ત છત્રલક્ષણ વિજ્ઞાન. - જ્યોતિષશાસ્ત્રોક્ત દંડલક્ષણ વિજ્ઞાન. - જ્યોતિષશાસ્ત્રોક્ત અસિલક્ષણ વિજ્ઞાન.
ભગવાન શ્રી ઋષભદેવ 0 ૩૧